Our News

20-05-2019

1) આણંદ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા દેવર્ષિ નારદ જયંતીની ઉજવણી 2) કરમસદ લાયન્સ ક્લબ દ્વારા વિધવા બેનો બે સહાય 3) અજાણ્યા તત્વો દ્વારા આખલાઓની પીઠ પર જલદ એસિડ છંટાયો

18-05-2019

1) ગરમીનો પારો વધતા જનજીવન ઉપર માઠી અસર 2) વિદ્યાર્થીઓ દ્વારા પાણીના કુંડા અને માળાઓનુ વિતરણ 3) આણંદ સિનીયર સીટીઝન્સ ના સ્થાપના દિન ની ઉજવણી

17-05-2019

1) બોરીયા ગામના ખેડુત દ્વારા આઉટ સિઝનમા ઓર્ગેનીક કેળાનુ ઉત્પાદન 2) વિદ્યાનગર ના રહિશ દ્વારા ઈલેક્ટ્રીકલ બાયસીકલ બનાવાઈ 3) એન.ડી.ડી.બી દ્વારા સંવર્ધન ક્ષેત્રે નવી શોધ કરાઈ

16-05-2019

1) આણંદ ખાતે મેક્સ લિટલ આઈકન ઓડિશન નુ આયોજન 2) આણંદ ટાઉન હોલ ખાતે સમરકેમ્પ યોજાયુ 3) વિદ્યાનગર ના વિધ્યાર્થી દ્વારા ફીજીયોથેરાપી ટ્રીટમેન્ટ ડીવાઇઝ બનાવાયુ

15-05-2019

1) વિદ્યાનગર ના વિધ્યાર્થી દ્વારા ફીજીયોથેરાપી ટ્રીટમેન્ટ ડીવાઇઝ બનાવાયુ 2) બોરીયા ગામના ખેડુત દ્વારા આઉટ સિઝનમા ઓર્ગેનીક કેળાનુ ઉત્પાદન 3) એન.ડી.ડી.બી દ્વારા સંવર્ધન ક્ષેત્રે નવી શોધ કરાઈ

14-05-2019

1) શિક્ષક દ્વારા વિધાર્થીનીને પ્રેમજાળ માં ફસાવી ભગાડી જતા સમગ્ર પંથકમાં ચકચાર 2) એન.ડી.ડી.બી દ્વારા સંવર્ધન ક્ષેત્રે નવી શોધ કરાઈ 3) ખંભાત તાલુકાનુ રોહિણી ગામ પાણીની સમસ્યાથી ત્રસ્ત

13-05-2019

1) પોલિસ દ્વારા પત્રકારો પર થતા હુમલા ને લઈ આવેદન પત્ર આપવામા આવ્યુ 2) અમુલ દ્વારા પશુપાલકો માટે ખરીદ દુધના ભાવમા વધારો 3) ધર્મજના બુથ-૮ પર ફેર મતદાન કરાયુ

11-05-2019

1) પોલિસ દ્વારા પત્રકારો પર થતા હુમલા ને લઈ આવેદન પત્ર આપવામા આવ્યુ 2) અમુલ દ્વારા પશુપાલકો માટે ખરીદ દુધના ભાવમા વધારો 3) ધર્મજના બુથ-૮ પર ફેર મતદાન કરાયુ

10-05-2019

1) તારાપુર તાલુકાના મિલરામપુરા ગામમા પાણીની સમસ્યા 2) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આણંદ જિલ્લા શાખા દ્બારા ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ ઉજવણી 3) વિધ્યાનગર નાના બજારના મોચી માર્કેટ સામેના પાલિકાના પ્લોટના દબાણો હટાવાયા

09-05-2019

1) આજરોજ આણંદ જિલ્લામા વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામા આવ્યુ 2) ડોક્ટરની તરફેણમા તારાપુરવાસીઓએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર 3) વુમન એસોસીએશન આણંદ દ્બારા ભજન- સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો

08-05-2019

1) ખંભાત તાલુકાનુ રોહિણી ગામ પાણીની સમસ્યાથી ત્રસ્ત 2) આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇકો ફ્રેન્ડલી હાથલારી બનાવાઈ 3) આણંદ ખાતે રક્તદાન શિબિર નુ આયોજન

07-05-2019

1) વિદ્યાનગર ના રહિશ દ્વારા ઈલેક્ટ્રીકલ બાયસીકલ બનાવાઈ 2) આણંદ ખાતે રક્તદાન શિબિર નુ આયોજન 3) મોબાઇલ ટાવર ને લઈ વિરોધ પ્રદર્ષન

06-05-2019

1) આણંદ શહેરમા ઇલેક્ટ્રોનિક રિક્ષાએ લોકોનુ આકર્ષણ પ્રાપ્ત કર્યુ 2) આણંદ ખાતે નીટની પરિક્ષા શાંતિમય માહોલમા પુર્ણ થઇ 3) આણંદના બિલ્ડર દ્બારા પરવાનગી વગર મોબાઇલ ટાવર ઉભો કરવાનો પ્રયાસ

04-05-2019

1) બીસીસીઆઇ દ્બારા આણંદ ખાતે આઇપીએલ સેમીફાઇનલનુ મોટા પડદે જિવંત પ્રસારણ બતાવાશે 2) ચરોતરમા ચૈત્રી અમાસે શનિ મંદિરો તથા મહિસાગર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટાઇ 3) બિરલા વિશ્વકુમાર વિધ્યાલય ખાતે ઓપન હાઉસ ફોર પ્રોજેક્ટ એક્ઝિબિશન યોજાયુ 4) અંબાલાલ બાલશાળાનુ વાર્ષિક પરિણામ જાહેર કરાયુ

03-05-2019

1) આણંદ પોલીસ દ્બારા 1.73 કરોડના દારુનો કરાયો નાશ 2) નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્બારા રેસ્ક્યુ કરાઇ વાંદરાનો જીવ બચાવાયો 3) અમદાવાદના વ્યાજખોરના ત્રાસથી તારાપુરના વેપારીની આત્મવિલોપનની ધમકી