Our News

11-12-2018

1) આણંદ ખાતે રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો 2) ચારૂસેટહોસ્પિટલનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો. 3) ચરોતર સેવા સમાજ નો સમુહ લગ્ન યોજાયો 4) વિધ્યાનગર ખાતે મહિલાઓના અધિકાર વિષય પર પ્રોગ્રામ યોજાયો

10-12-2018

1) સંતો-મહંતો ની ઉપસ્થિતિમા ધર્મસભાનું આયોજન યોજાઈ 2) વિધ્યાનગર ના વિસ્તારો મા સ્વછ્તા રથ નુ પરિભ્રમણ્ 3) ચરોતર માં યોજાયા અનોખા લગ્ન 4) જિલ્લા ન્યાયાલય ખાતે લોકઅદાલત યોજાઈ 5) નાપાડ વાંટા ગામે નિદાન કેમ્પ યોજાયો.

08-12-2018

1. ૯ ડિસે.ના રોજ યોજાનાર ધર્મ સભા અતંરગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. 2. જલારામ ટિફિન સેવા ધ્વારા બુદિં ના લાડુ નુ વિતરણ કરાયુ. 3. આણંદ ખાતે મહિલા શિબિર નુ આયોજન કરાયુ. 4. s.s.r.v.m મા પર્યાવરણ મેળા યોજાયો. 5. શિશુવિહાર ખાતે બાળકો ના વિકાસ લક્ષિ સ્પર્ધા ઓ નુ આયોન કરાયુ.

07-12-2018

1) આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બેઠક યોજાઈ 2) એસ.પી.યુનિ. ખાતે સેમીનાર યોજાયો 3) નાપાડ ગામે સોસાયટીના સી.સી રોડનુ ખાતમુહુર્ત

06-12-2018

1) વિદ્યાનગર ખાતે આર્મી ઓડીનેન્સ કોડ દ્વારા પેરામોટર ગ્લાઈડીંગ શો 2) શ્રી શ્રી રવિશંકર વિધ્યામદીર નો વાર્ષિકોત્સવ ઉજવાયો 3) આણંદ ખાતે મોડેલીંગ એન્ડ ડાંસ ઓડીશન લેવાયા

05-12-2018

1) આણંદ પાલિકા સામે કોગ્રેસ ના ધરણા 2) આણંદ ક્રુષિ યુનિવર્સિટી ખાતે વન વર્લ્ડ-વન હેલ્થ પર ચર્ચા કરાઈ 3) વુમન એસોસીએશનનો સ્નેહ મીલન કાર્યક્રમ

04-12-2018

1) એન.ડી.ડીબી ખાતે આંતરરાષ્ટ્રીય પરિષદનુ આયોજન 2) વેસ્ટ માથી બેસ્ટ ભંગારની વસ્તુઓમાંથી ડસ્ટબીન બનાવાયા 3) શ્રી શ્રી રવિશંકર વિધ્યામંદિર ખાતે earth week નુ આયોજન 4) આણંદ ખાતે રક્તદાન કેમ્પ

03-12-2018

1) ગ્રામીણ મહિલાઓને ઉજ્જવલા કિટ વિતરણ્ 2) લોકરક્ષક દળની પરીક્ષા રદ થવાથી ઉમેદવારો નારાજ 3) વિધ્યાનગર ખાતે ભાજપ નુ સ્નેહ મિલન 4) વિદ્યાનગરમાં રક્તદાન કેમ્પ યોજાયો 5) જનતા કોલોની ના રહેણાંક વિસ્તાર મા આગ

01-12-2018

1. મધુબન રિસોર્ટ મા ફુડ ફેસ્ટિવલ નુ આયોજન કરાયુ. 2. ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર સિટિ મા રિસર્ચનો નવો પ્રયોગ શરુ કરાયો. 3. આણંદ જિલ્લા મા બટાકા ના પાક નિ વાવણિ કરાઇ. 4. 150 ફુટ ઉંડા કુવા મા પડિ ગયેલ વાંદરા ના બચ્ચા નો બચાવ કરાવાયો.

30-11-2018

ગૌ રક્ષા માટે સાયકલ રેલિ નુ આયોજન કરાયુ. 2.જલારામ ટિફિન સેવા કેન્દ્ર પર સન્માન સમારોહ યોજાયો 3.વૈશ્ણવ વણિક મહિલા વિંગ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. 4. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ નિ વિ વિધ શાળા મા સ્પર્ધા નુ આયોજન કરાયુ.

29-11-2018

1) શિયાળાનુ આગમન થતા આંમળાની ખેતી શરુ 2) અમેરીકા ના પરીવાર દ્વારા જલારામ ટીફીન કેન્દ્ર ની મુલાકાત 3) ગૌરક્ષા ને લઈ 21 જીલ્લાઓ ને આવેદન પત્ર 4) આણંદ વેલ્ફેર ટૃસ્ટ દ્વારા 4 થો સમુહ લગ્ન યોજાયો.

28-11-2018

1) ઠાકોર સમાજ દ્વારા બેરોજગાર યુવાનો ને કાર વિતરણ 2) VNC દ્વારા ગરીબ બાળકોને જીવન જરૂરીયાત ની વસ્તુઓનુ વિતરણ 3) મકેરીયા સમાજ દ્વારા સન્માન સમારંભ 4) વિધ્યાનગર ખાતે આસ્વા જ્વેલ્ર્સ નો શુભારંભ

27-11-2018

1) ઈરમા ખાતે ડો.કુરીયન ના કાર્યો ને દર્શાવતુ બુક પ્રકાશીત કરાયુ 2) આણંદ ક્રુષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પરિસંવાદ નો સુભારંભ્ 3) નાગર જ્ઞાતિ નો સ્નેહ મિલન યોજાયો 4) મુસલીમ પરિવાર દ્વારા ભાગવત કથા નુ આયોજન

26-11-2018

1) શ્વેત ક્રાંતિ ના પ્રણેતા ડો કુરિયનની જન્મ જયંતી ની ઉજવણી,2) અગ્રચેતના સદભાવના રથયાત્રા નુ આણંદ ખાતે આગમન, 3) આણંદ ખંભાત રેલ્વે લાઇન બ્રીજ ઉપર કાર અને બસ નો અકસ્માત

24-11-2018

1. આણંદ ખાતે ગુરુનાનક જયંતિ નિ ઉજવણિ કરાઇ. 2. સાંઇ બાબા મંદિર મા અન્નકુટ મહોત્સવ ઉજવાયો. 3. કરમસદ ખાતે વેડિંગ એક્સપો 2018-2019 યોજાયો. 4. આર્મિ ના જવાનો માટે મફલર અને ટોપિ મોકલાવાયા. 5. જલારામ તિફિન સેવા કેન્દ્ર પર દેવદિવાળિ નિ ઉજવણિ કરિ. 6. વિ&સિ પટેલ શાળા ના વિધ્યાર્થિ ધ્વારા બિઝનેસ બેટલ નુ આયોજન કરાયુ.