Our News

23-11-2018

1. ઉમરેઠ માથિ મળેલ મ્રુત બાળકિ ના મોત નુ રહ્સ્ય ખુલ્યુ. 2. આણંદ જિલ્લા ને કરુણા એમ્યુલન્સ ફળવઇ. 3. શિયાળા નિ શરુઆત થતા જ બજાર મા કચ્ચરિયા નુ વેચાણ શરુ થયુ. 4. વડતાલ ખાતે બુક નુ વિમોચન કરાયુ.

22-11-2018

1. આજરોજ બોરસદ બંધ નિ અસર બજારો મા વર્તાઇ. 2. આણંદ અમુલ ડેરિ પાસે કોંગ્રેસ ના કાર્યકરો ધ્વારા ધરણા કરાયા. 3. આણંદ શહેરમાં ઇદ નિ ભ્વ્ય ઉજવણિ કરાઇ. 4. આણંદ મા શ્રિમદભાગવત સપ્તાહ નુ સમાપન થયુ. 5. સિનિયર સિટિઝન નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

21-11-2018

1) આણંદ ખાતે ઇદે-મિલાદુન ની ની ઉત્સાહ ભેર ઉજવણી 2) વડતાલ મંદીર દ્વારા કોફી ટેબલ બુક નુ વિમોચન 3) જાગ્રુતી મહિલા સમાજ નુ સ્નેહ મીલન 4) મધર ઈન્ડિયા કોશેટ ક્વીંસ દ્વારા મીટીંગ યોજાઈ

20-11-2018

1) ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે તુલસી વિવાહ યોજાયો 2) વિધ્યાનગર ખાતે તુલસી વિવાહ યોજાયો 3) કોગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

19-11-2018

1) ડો.બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મા વિધ્યાર્થીઓ ની દશા દયનીય 2) જલારામ વિશ્રામ ટ્રસ્ટ નો તેરમા વર્ષ મા પ્રવેશ 3) શાસ્ત્રી મેદાન ખાતે અંડર-16 વિજય મર્ચટ નુ આયોજન 4) ન્યુ એરા સલોન ના નવા સોપાનનો પ્રારંભ

17-11-2018

1. યુનિવરસિટિ ખાતે પ્રેસ દિવસ નિ ઉજવણિ કરાઇ. 2. મોગરિ ના યુવાને વેસ્ટ માથિ બેસ્ટ કાર બનાવિ.

16-11-2018

1. આણંદ ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિ ઉજવણિ કરાઇ. 2. વડતાલ ધામ ખાતે વડોદરા થિ પ્રસ્થાન થયેલ પદયાત્રા પહોચિ. 3. નાપાડ તળપદ ખાતે બિજા તબક્કા નિ એકતા યાત્રા નુ સ્વાગત કરાયુ.

15-11-2018

1) ખાણ-ખનીજ દ્વારા ઓવરલોડ ભરેલ રેતી ચોરી સાથે ભૂમાફિયાઓ ઝડપાયા 2) આણંદ જિલ્લામાં બીજા તબકકાની એકતાયાત્રાનો પારંભ 3) જલારામ ટીફીન દ્વારા જલારામ જયંતી ની ઉજવણી

14-11-2018

1) આણંદ ના મંદીરે જલારામ જયંતી ની ઉજવણી 2) અક્ષરફાર્મ ખાતે ભાજપ નુ સ્નેહ મિલન 3) જલારામ ટીફીન દ્વારા જલારામ જયંતી ની ઉજવણી

13-11-2018

1) નોટ્બંધી ને લઈ કોગ્રેસ ના ધરણા 2) જિલ્લા માં તાળી પીવા થી બે યુવાનો ના મોત 3) ખંભાત ના મંદીરો મા અન્નકુટ ના દર્શન 4) વેસ્ટ માં થી બેસ્ટ થકી માનવ શક્તિ નુ યાંત્રિક શક્તિ મા રુપાતંર્ 5) ભાથીજી ના નવા વિડિયો આલ્બમ નુ ખાતમુહ્રર્ત

12-11-2018

1) નવા વર્ષ ના શુભ દીવસે ભક્તો મંદીર મા દર્શન માટે ઉમટ્યા 2) સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકુટ નુ આયોજન કરાયુ 3) શ્રી શ્રી રવિશંકર મહારાજ નવા વર્ષ મા ગુજરાતના પ્રવાશે આવ્યા 4) જલારામ ટીફીન દ્વારા નવા વર્ષ ની ઉજવણી કરાઈ 5) દિવાળી પર્વ નીમીતે ખંભોળજ ખાતે મેળો યોજાયો

07-11-2018

1) પપૈયા ની ખેતી માથી સારી ઉપજ મેળવતા ખેડુતો2) વિદ્યાનગર ના વિદ્યાર્થી દ્વારા અનોખુ સોલર કુકર બનાવાયુ3) ધાન્ય પાકોના ટેકાના ભાવ જાહેર કરાયા4) આણંદ ખાતે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરી સારી ઉપજ ઉભી કરાઈ5) વિધ્યાનગર ખાતે મહિલાઓ દ્વારા ચલાવાતુ ગેસ સ્ટેશન6) માનવ શક્તિ નુ યાંત્રિક શક્તિ મા રુપાતંર્

06-11-2018

1) દીવાળી ને લઈ બજારો મા ભીડ 2) વીધ્યાનગર ખાતે મીઠાઈઓ નુ ધુમ વેચાણ 3) બાવા હાઇસ્કુલ ના સિનીયર ક્લાર્કનો યોજાયો વિદાય સમારંભ4) આણંદ શિશુ વિહાર ખાતે દિવાળી ઉજવણી 5) સરદાર પટેલ એ, ટ્ર્સ્ટ દ્વારા સુવર્ણ મહારાષ્ટ ડે ની ઉજવણી

05-11-2018

1) અનાથાશ્રમમાં સુપરિટેન્ડન્ટ દ્વારા બાળકીઓ ને સતામણી2) કરમસદ ખાતે ચશ્મા વીતરણ કેમ્પ 3) વીધ્યાનગર ખાતે મીઠાઈઓ નુ વેચાણ શરુ 4) સંવેદના ચેરીટેબલ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી 5) આનંદ મેળવવા માટે નુ એકમાત્ર સ્થ્ળ લીયોનાઈટ ગેમ

03-11-2018

1.અંબાલાલ બાલ શાળા મા સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો. 2. શ્રમતિ કે.જે.થક્કર બાલશાળા મા રંગોળિ સ્પર્ધા યોજાઇ.3. સામરખા મા ખ્રિસ્તિ ભાઇ- બહેનો એ મએલા ના તહેવાર નિ ઉજવણિ કરિ. 4. દેના બેંક ધ્વારા રોડ શો નુ આયોજન કરાયુ. 5. આણંદ બજાર મા ફટાકડા નુ ધુમ વેચાણ. ] 6. દિવાળિ નિ પુર્વ તૈયારિ ના ભાગરુપે ઘ્રુહ સુશોભન નિ વસ્તુઓ નુ વધતુ આકર્શણ.