Our News

02-11-2018

1. મધર ઇન્ડિયા ક્રોસેટ કન્વિંસ નિ મિટિંગ યોજાઇ. 2. પે.સેન્ટર શાળા ખાતે સ્વચ્છતા અભિયાન શરુ કરાયુ. 3. ક.મ .પટેલ બાલ શાળા નિ વિધ્યાર્થિ ઓ નુ સન્માન કરાયુ. 4. આણંદ મા ડાંગર નો પાક વેચાણ માટે તૈયાર. 5. ક્રુશિ યુનિવરસિટિ ધ્વારા વોલ ઓફ યુનિટી નિ રચના કરાઇ. 6. વિધ્યાનગર સ્થિત ચાઇલ્ડ વેલફેર મા દિવાળિ ના ભાગરુપે બાળકૉ મા વિવિધ વસ્તુઓ નુ વિતરણ કરાયુ.

01-11-2018

1) આણંદ ખાતે માર્ચ પાસ્ટ્નુ આયોજન 2) ઉતરપ્રદેશના અનુયાયો સરદાર ના ગામની મુલાકાતે 3) જીલ્લા કક્ષા સ્પેશ્યલ ખેલ મહાકુંભનુ આયોજન 4) જલારામ ટીફીન દ્વારા સરદાર જયંતી ની ઉજવણી કરાઈ 5) આણંદ ના બજારો મા ફટાકડા નુ ધુમવેચાણ્

31-10-2018

1) વિધ્યાનગર ખાતે એકતાયાત્રા રથ નુ આયોજન 2) સરદાર પ્રેમીઓ દ્વારા સરદાર પટેલ ના ઘર ની મુલાકાત 3) કરમસદ ગામે સરદાર પટેલ ને શ્રધ્ધાજંલી અપાઈ 4) પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી ના પૂતળા નુ દહન 5) બોરીયાવી ની શાળા ખાતે ગરબાનુ આયોજન

30-10-2018

1) આણંદ નગરપાલિકા ની બેઠક યોજાઈ 2) યુરોકિડ્સ પ્રિ-સ્કુલ ખાતે સ્પોર્ટ્સ ડે યોજાયો 3) સરદાર ની પ્રતીમા ને લઈ કરમસદ ના ગ્રામજનો મા ઉત્સાહ 4) ખંભાત ના કારીગર દ્વારા તૈયાર કરાયેલા બાઉલ જાપાન ના પી.એમ ને અર્પણ 5) જલારામ ટિફીન દ્વારા શરદ પુનમ ની ઉજવણી

29-10-2018

1) સરદાર પટેલ ના જીવન પર એક સાસ્કુતીક કાર્યક્રમ યોજાયો 2) વાસખેલીયા ના ખેડૂત ના ધરમાથી સાપ ઝડપાયો 3) નાપાડ્ વાંટા ગામે નિદાન કેમ્પ યોજાયો 4) સૈયદ સમાજ દ્વારા પ્રથમ પસંદગી મેળો યોજાયો 5) ચારુસેટમાં રાત્રિ આફ્ટર નવરાત્રિની રંગે-ચંગે ઉજવણી

27-10-2018

1. જાયડસ હોસ્પિટલ ધ્વારા સ્ટ્રોક હેલપલાઇન શરુ કરાઇ. 2. ડોકટર ક્રુતિક શાહ એ આણંદ ને રાજ્યકક્ષા એ ગૌરવ અપાવ્યુ. 3. નડિયાદ ના ડો.વિપુલ અમિને બોગસ ડિગ્રિ ધરાવતા ડોક્ટએ નિ સામે પગલાં લિધા. 4. સરદાર પટેલ ના વારસદારો ને 31 મિ ઓકટમ્બ નુ ખાસ આમંત્રણ મળ્યુ. 5. બિ.વિ.એમ કોલેજ ખાતે ટેકનિકલ ફેસ્ટિવલ નો પ્રારંભ થયો. 6. ફાજલપુર પાસે થિ અજગર પકડાયો.

26-10-2018

1. ક.મ. પટેલ બાલ શાળા નિ વિધ્યાર્થિ નિ ઓ નો ગરબા હરિફાય મા વિજય. 2. લાયન્સ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. 3. ઓડ બંધુ સમાજ ધ્વારા ગરબા મહોત્સવ નુ આયોજન કરાયુ. 4. જાગ્રુતિ મહિલા સમાજ ધ્વારા ગરમ ટોપિ ઓ નુ વિતરણ કરાશે. 5. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ધ્વારા વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. .

25-10-2018

આણંદ જિલ્લામાંથી યુવા ભાજપના કાર્યકરો હૈદરાબાદ જવા રવાના થયા. 2. વલ્લભવિધ્યાનગર સ્થિત ભાથિજિ મંદિર મા પાટોત્સવ યોજાયો. 3. પોલિયો દિવસ અંતરગત વિધ્યાનગર ખાતે રેલિ નુ આયોજન કરાયુ. 4. નાપાડ ખાતે અખંડ મહાધુનનુ આયોજન કરાયુ.

24-10-2018

1) વિદ્યાનગર નગરપાલિકા દ્વારા આયુર્વેદીક ઉકાળાનુ વિતરણ કરાયુ2) યુવા ગાયત્રી પરીવાર દ્વારા વ્રુક્ષારોપણ કાર્યક્રમ 3) રેગ્સ ટુ રીચીસ દ્વારા ગરબા મહોત્સ યોજાયો 4) આણંદ ખાતે ગુજરાતી મુવી નુ શુટીંગ

23-10-2018

1. નગરપાલિકા દ્વારા ગરબા હરિફાય નુ આયોજન કરાયુ. 2. વલ્લભ વિદ્યાનગર ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઇ. 3. વલ્લભ વિદ્યાનગર મા બ્લડ ડૉનેશન કેમ્પ નુ આયોજન કરાયુ. 4. આણંદ કોમ્યુનીટી હોલ ખાતે વર્કશોપ નુ આયોજન કરાયુ 5. આણંદ જીલ્લાના તલાટીઓ પ્રતીક ઉપવાસ પર ઉતરીયા

20-10-2018

1. વલાસણ ગામ મા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથ યાત્રાનું આગમન થયુ. 2. બી.એન. પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ના નવા બિલ્ડિંગ નુ ઉદઘાટન કરાયુ. 3. આણંદ મા મોઘવારી ના રાક્ષસ નુ દહન કરાયુ. 4. વિધ્યાનગર ખાતે શિલ્ડ ગરબા હરિફાય યોજાઇ.

19-10-2018

1. વલ્લભ વિઘા નગર ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો. 2. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રા નુ પ્રસ્થાન કરાયુ. 3. હાટકેશ મિત્ર મંડળ ધ્વારા પરંપરાગત નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. 4. અબાંલાલ બાળશાળા ખાતે બાળકો માટે ગરબા નુ આયોજન કરાયુ. 5. ખંભાત ખાતે નવરાત્રિ ના અંતિમ દિવસે ખેલૈયા ઓ મનમુકિ ને જુમ્યા. 6. ખંભાત સ્થિત ખોડિયાર મંદિર ખાતે પ્રાચિન ગરબા નિ રમજટ

18-10-2018

1. ખંભાત મા મુખ્ય મંત્રિ ના હસ્તે નગરપાલિકા ના કામો નુ લોકાર્પન કરાયુ. 2. સુરક્ષા સેતુ બેનર હેઠળ નવરાત્રિ મહોત્સવ નિ ઉજવણિ કરાઇ. 3. જીલ્લા ક્ષત્રીય સેના દ્વારા દશેરા નિમિતે શસ્ત્ર પુજા કરાઇ. 4. આણંદ ખાતે રાવણ દહાન કાર્યક્રમ યોજાયો. 5. નાપાડ ખાતે પરંપરાગત નવરાત્રિ મહોત્સવ યોજાયો. 6. આણંદ મા દશેરા નિમિતે બજાર મા ભારે ભિડ જોવા મળિ.

17-10-2018

1) વિદ્યાનગર યુનિવર્સિટી કોલોની ખાતે ગરબા યોજાયા 2) પરીક્ષાની તૈયારી થીમ પર વિદ્યાર્થીઓ ગરબે ગુમ્યા 3) મોગરી ખાતે શેરી ગરબાનુ આયોજન 4) જાગ્રુતી મહીલા સમાજ દ્વારા ગરબા હરીફાઇ યોજાઇ 5) વુમન એસોસીએશન દ્વારા ગરબા હરી ફાઇ યોજાઇ

16-10-2018

1) વાસણા ગામે ખેલૈયા ઓ દેશ ભક્તિ ના રંગે રંગાયા2) બોરસદ ખાતે દિવ્યાંગો માટે ગરબા નુ આયોજન કરાયુ3) આણંદ સ્થીત નીલકંઠ વન ખાતે બાલ મહોત્સવ ઉજવાયો 4) જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રી ની ઉજવણી કરાઈ5) સેંટ મેરીસ હાઈસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાયો