Our News

15-10-2018

1) વીદ્યા નગર ખાતે સબરી માલા મંદિર મા પ્રવેશ ના વીરોધ મા રેલી યોજાઈ 2) આણંદ અમુલ ડેરી રોડ પર ગરબા નુ આયોજન કરાયુ 3) ધારાસભ્ય કાંતીભાઇ સોઢા પરમાર દ્વારા રોડ્નુ ખાતમુહરત કરાયુ 4) હાર્ટકીલર ના ગ્રાઉંડ ખાતે ખેલૈયા મન મુકીને ગુમ્યા 5) બાકરોલ ખાતે નવરાત્રી ની ઉજવણી કરાઈ 6) કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નવરાત્રીનુ આયોજન કરાયુ 7) આણંદ મા વિવિધ મંદીરો અને શેરીઓ મા ગરબા ની રમઝટ જામી

14-10-2018

ભરવાડ યુવા સંગઠનની ધ્વારા પ૦ યુવાનોને ગાડિ નુ વિતરણ કરાયુ. . 7. મોગરિ ગામ મા ઉકાળા નુ વિતરણ કરાયુ. 8. આણંદ ખાતે વિવિધ જગ્યા એ નવરાત્રિ નિ ઉજવણિ કરાઇ.

13-10-2018

મોગર ખાતે ચરોતર ગેસ દ્વારા ગેસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરયુ. 2. આણંદ મા ડિઝાસ્ટર રીડકશન ડે નિ ઉજવણિ કરાઇ. 3. આણદ ખાતે વરમોરા કંપનિ નુ નવુ સોપાન 4. આણંદ મા બાળકો માટે નવરાત્રિ નુ થતુ ખાસ આયોજન 5. નાપાડ ખાતે ગરબા નિ રમજટ

12-10-2018

1. આણંદ પોલિસે ચોરિ કરતા 2 આરોપિ નિ ધરપકડ કરિ. 2. આણ્ંદ તાલુકા પંચાયત નિ કચેરિ નો શુભઆરંભ . 3. આણંદ d.n ખાતે નવરાત્રિ નિ ઉજવણિ કરાઇ. 4. સ્વાઇન ફ્લ્યુ ના વધુ કેસ મળતા તંત્ર કાર્યરત બન્યુ. 5. સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વારા વધુ એક સામાજિક કાર્ય હાથ ધરાયુ.

11-10-2018

1. k.j.thakkar બાલ શાળા મા આરતિ ડેકોરેશન સ્પર્ધા યોજાઇ. 2. આણંદ મા ચાલતુ ગુજરાતિ મુવિ નુ શુટિંગ. 3. આણંદ ખાતે વિજય હજારે ટ્રોફિ નિ પુર્નાહુતિ 4. જલારામ વિશ્રામ ટ્રસ્ટ ખાતે ભજન સંધ્યા નો કાર્યકૃમ યોજાયો.

10-10-2018

1) એ.ડી .આઈટી ખાતે પેનલ ડિસ્કશન નુ આયોજન કરાયુ 2) આણંદ ખાતે વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 3) સૂર્ય ઊર્જા માથી આવક મેળવતા મુજકુવા ના ખેડુતો

09-10-2018

1) રંગે ચંગે ઉજવાતા નોરતા ના ગ્રાઉંન્ડ ને આખરી અપાયો 2) સ્પેશ્યલ સ્કીલ ના બાળકો માટે મહાકુંભ નો પારંભ્ 3) ચારુતર વિધ્યા મંડળ દ્વારા ટેબલ ટેનીસ સ્પ્રર્ધાનુ આયોજન કરાયુ

08-10-2018

1) શ્રી કુષ્ણ હોસ્પીટલ કરમસદ દ્વારા વોકેથોંન યોજાઈ 2) સોલાપુરા કુવા માંથી મ્રુતદેહ મળી આવ્યો 3) સ્ટોન ગ્રુપ દ્વારા પ્રાણીઓનુ મેડીકલ ચેકીંગ કરવામા આવ્યુ 4) સાપ ના મોહ મા કાપડ અટકતા રેસક્યુ કરાયુ 5) કરમસદ સોસાયટી માંથી સાપ મળી આવતા નાશભાગ્

06-10-2018

1. બાકરોલ નગરપાલિકા શાળા મા આચાર્ય શ્રિ નો વિદાય સમાંભ યોજાયો. 2. સરદાર પટેલ યુનિવ્રસિટિ મા યુથફેસ્ટિવલ નો સમાપન સમારંભ યોજાયો. 3. જલારામ ટિફિન સેવા ટ્રસ્ટ ને મળતુ દાતા શ્ર્ર્રી ઓનુ દાન. 4. ભાલેજ મકાન મા આગ લાગિ.

05-10-2018

1. બાકરોલ ખાતે નગરપાલિકાના કાઉન્સિલરો માટે પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ તાલીમ યોજાઈ. 2. મુજકુવા ગામ નાપશુપાલકો ધ્વારા ઉકરડા મુક્ત અભિયાન હાથ ધરાયુ. 3. એકતાયાત્રા નુ આણંદ મા આગમન થયુ. 4. બાકરોલ મેદાન ખાતે ખેલમહાકુંભ નો પ્રારંભ .

04-10-2018

1) સરદાર ગંજ મા દીવાલ ધરાયાશી થતા પાર્ક કરેલ ગાડી ને નુકસાન 2) કે,જે ઠક્કર શાળા ખાતે નર્ચર કાર્યક્રમ યોજાયો 3) વિધ્યાનગર ખાતે વન્ય જીવ સપ્તાહ ની ઉજવણી કરાઈ 4) ઈનર વ્હીલ કલ્બ દ્વારા શૈક્ષણિક કીટ નુ વિતરણ કરાયુ 5) એન.એચ પટેલ કોલેજ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો

03-10-2018

1) કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે શ્રદ્વાંજલિ અર્પણ 2) હેત ફાઉંડેશન દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો 3) એસ .પી.યુની દ્વારા યુથ ફેસ્ટીવલ યોજાયો 4) વીધ્યાનગર નગર પાલીકા દ્વારા સ્વચ્છતા અભીયાન રેલી યોજાઈ 5) ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા બુક રીવ્યુ કાર્યક્રમ યોજાયો 6) અમદાવાદ આર આર સેલ દ્વારા ચલણી નોટો ના આરોપી ની અટકાયત કરાઈ

02-10-2018

1) વીદ્યાનગર ખાતે ગાંધી જયંતી ની ઉજવણી કરાઈ 2) આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ 3) આણંદ જીલ્લા ની કારોબારી મીટીંગ યોજાઈ 4) ઉમરેઠમાં પંદર વર્ષની બાળા પર દુષ્કર્મનો પ્રયાસ 5) બાકરોલ ખાતે શ્રાધ્ધ નીમીતે ભજન સંધ્યા યોજાઈ

01-10-2018

1) રાહુલ ગાંધીના પૂતળાંને પગરખાંનો હાર પહેરાવી ટામેટાં ફેંકાયા 2) સ્પેક એંજિનિયર કોલેજ ખાતે ઇનોગ્રેશનનો કાર્યક્રમ યોજાયો 3) અમૂલ ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ વડાપ્રધાન ના હસ્તે કરાયુ

29-09-2018

1. આવતિકાલે વડાપ્રધાન ના આગમન ને લઇ ને તંત્ર દ્વારા તડામારા તૈયારિ. 2. p.m.patel collage મા પોસ્ટર કોમ્પિતિશન યોજાઇ. 3. b.j.v.m collage ખાતે આંતર રાશ્ટ્રિય પરિસંવાદ યોજાયો. 4. એગ્રો ઇકોનોમિક્સ રિસર્ચ સેન્ટર મા યોગ શિબિર યોજાઇ. 5. ઇન્દો આફ્રિકા હોલ ખાતે મહિલા વિંગ નો કાર્યક્રમ યોજાયો.