Our News

28-09-2018

1. આણંદ મા મેડિકલ સ્ટોર્સ નિ હડતાલ. 2. એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર ના 57 વર્શ પુરા થયા. 3. આણંદ સરદારગંજ મા અનાજ ના વેપારિઓ નિ હડતાલ. 4. k.j.thakkr બાલ શાળા મા સ્વચ્તા અંતરગત કાર્યક્રમ યોજાયો.

27-09-2018

1) ડાલી ગામે થી મોટા પ્રમાણમા ગાંજા નો જથ્થો મળી આવ્યો 2) બોરીઆવી મોટી નહેર પાસે રીક્ષા ચપ્પ્લ મોબાઈલ બીનવારસી મળી આવ્યા 3) એલ આઈ સી દ્વારા વિધ્યાર્થી ઓ નુ સન્માન કરાયુ 4) ઈનર વ્હીલ ક્લબ દ્વારા સેમીનાર યોજાયો 5) જલારામ ટીફીન દ્વારા શ્રાધ પર્વ ની ઉજવણી કરાઈ 6) શાપુરજી હોલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો

26-09-2018

1) ખેરડા ગામે ડેપ્યુટી સરપંચ ના મ્રુત્યુ બાદ માતમ છવાયો 2) બાકરોલ આરોગ્ય કેન્દ્ર દ્વારા સત્કાર સમારંભ યોજાયો 3) 26 નગર પાલીકા ઓ ની વિધ્યાનગર ખાતે બેઠક યોજાઈ 4) MICQ ની બહેનો દ્વારા ટોપી અને મફ્લર બનાવાયા

25-09-2018

1) સરદાર પટેલ યુનિ. ખાતે વર્કશોપ યોજાયો 2) મધુબન રીસોર્ટ ખાતે ગુજરાતી ફુડ ફેસ્ટીવલ યોજાયો 3) કરમસદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ શાળા જર્જરીત હાલત મા જોવા મળી 4) શ્રી રવિશંકર વિધ્યાલય માં આનંદોત્સવ મનાવાયો

24-09-2018

1) બોરસદ ની અઢિ વર્ષની બાળકીનુ ડોકટર ની બેદરકારી થી થતા ચકચાર 2) કીલર ગ્રુપ દ્વારા ગણેશજીને ધરાયો અન્ંકુટ 3) આણંદ શહેર સહિત જિલ્લામાં ૧૪૭૬થી વધુ ગણેશ પ્રતિમા નુ વિસર્જન કરવામા આવ્યુ 4) ગણેશ વિસર્જન ની અનોખી રીતે ઉજવણી કરાઈ 5) ખંભાત ના દરીયે ગણેશ જી નુ વિસ્રરજન

22-09-2018

1) કરમસદ સુભાષ પોળ ખાતે ગણપતી સ્થાપન 2) આણંદ મા માય ડિયર બબુચક ફિલ્મ નુ મુહત કરાયુ 3) બચપન સંસ્થા દ્વારા જ્ઞાનધનુષ્ય ની ઉજવણી કરાઈ 4) એસ.પી.યુનિ દ્વારા શેરી નાટક હરીફાઈ યોજાઈ

21-09-2018

1 . બાકરોલ ખાતે આર્યુવેદિક કેમ્પ નુ આયોજન. 2. હિન્દિ સપ્તાહ દરમ્યાન કે.જે.થક્કર બાલ શાળા મા બાલ અભિનય ગિત સ્પર્ધા નુ આયોજન 3. બોરસદ નામુસ્લિમ યુવાનો ધ્વારા દર્દિઓ મા ફ્રુટ વિતરણ કરાયુ. 4 આણંદ નગરપાલિકા નિસાધારણ સભા યોજાઇ. 5. ખંભાત ખાતે મોહરમ ની ઉજવણી 6 આણંદ રેલ્વે સ્ટેશન ખાતે સ્વછતા કાર્યક્રમ

20-09-2018

1) વિધ્યાનગર ખાતે બાલમેળા નુ આયોજન કરવામા આવ્યુ 2) ગાયત્રી ટેનામેંટ ખાતે ગણેશજીને અન્નકુટ ધરાવાયો 3) આણંદ સી.પી.કોલેજ ખાતે ફ્રેસ્રસ પાર્ટી યોજાઈ 4) આઈ.પી મિશન દ્વારા સ્વછતા રેલિ યોજાઈ 5) કે.જે ઠક્કર દ્વારા હિન્દી વાર્તા કથન નુ આયોજન કરાયુ

19-09-2018

1) વિધ્યાનગર ખાતે આજ રોજ ગણેશદાદા નુ વિસર્જન કરાયુ 2) વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનોખા ગણપતી ની સ્થાપના કરાઈ 3) વિધ્યાનગર ખાતે ગણેશ ઉત્સવ યોજાયો 4) સ્થાપત્ય બંગ્લોજ ખાતે ગણેશ મહોત્સ્વ નુ આયોજન કરાયુ 5) ખંભાત શહેર મા ગણેશ મહોત્સ્વ નુ આયોજન કરાયુ

18-09-2018

1) વલાસણ ગામે સ્વાઇન ફ્લુનો કેશ મળી આવતા તંત્ર દ્વારા નાશ ભાગ 2) વિસ્વકર્મા સમાજ દ્વારા ઇનામ વિતરણ 3) સ્ટોન ગ્રુપ દ્વારા ગણેશજી અન્ંકુટ અર્પણ કરાયો 4) વિદ્યાનગર ખાતે બ્લડ કેમ્પ યોજાયો 5) આણંદ SPET ખાતે હેલ્થને લઇ સેમીનાર યોજાયો 6) જલારામ ટીફીન દ્વાર નરેન્દ્ર મોદીની જન્મ જયંતી ઉજવાઇ

17-09-2018

1) વકીલ એશોશીયન દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ 2) પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ દ્વારા હિસાબો મા ગોટાળા 3) વિધ્યાનગર ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરાઈ 4) 17 વર્ષ ના યુવક દ્વારા ઈ બાઈક નુ સશોધન કરાયુ

15-09-2018

1. આણંદ મા જરૂરતમંદ બાળકો માટે કમ્પ્યુટર લેબનુ ઉદઘાટન કરાયુ. 2. આણંદ રવિશંકર મહારાજ ના આશ્રમ ખાતે ચિંતન શિબિર યોજાઇ. 3. જાગ્રુતિ મહિલા સમાજ ધ્વારા નંદ મહોત્સવ તથા ભજન સ્પર્ધા યોજાઇ. 4. વિધ્યાનગર મા ગણેશ સ્થાપના કરાઇ. 5. આણંદ મા રાજ્ય કક્ષા નિ ક્રિકેટ મેચો રમાઇ. 6. આણંદ મા ફોટૉગ્રાફિ વર્ક શોપ યોજાઇ. 7. વિધ્યાનગર ભાજપ સરકાર ધ્વારા સ્વચ્તા અભિયાન શરુ કરાયુ.

14-09-2018

1. બાકરોલ ખાતે ગણપતિ નિ સ્થાપના કરાઇ. 2. વિજ કંપનિ ના કલેક્શન સેન્ટર બંધ થયા. 3. સ્ટાઇકર ગ્રુપ ધ્વારા ઇકોફરેન્ડલિ ગણેશ નિ સ્થાપના કરાઇ. 4. આણંદ મા કેવડા ત્રિજ નિ ઉજવણિ કરાઇ. 5. વિધ્યાનગર ઇસ્કોન મંદિર ખાતે ગણેશ નિ સ્થાપના કરાઇ. 6. આણંદ ખાતે સમાપાચમ નિ ઉજવણિ કરાઇ. 7. લાંભેલ વ્રુધ્ધા આશ્રમ મા ભજન સંધ્યા યોજાઇ.

13-09-2018

1. આણંદ ખાતે ક્રિકેટ ટર્નામેન્ટ નિ શરુઆત થઇ. 2. આણંદ માથિ અંબાજિ પગપાળા યાત્રાનો પ્રારંભ 3. આણંદ કુમારશાળા મા ગણેશ સ્થાપના કરાઇ. 4. વિધ્યાનગર રામ જ્યોત ફ્લેટ મા સામાજિક થિમ અનુસાર ગણેશ સ્થાપના કરાઇ. 5. સ્ટૉન પરિવાર ધ્વારા ચોકલેટ ના ગણપતિ નિ સ્થાપના કરાઇ.

12-09-2018

1) આણંદ જીલ્લાના જુદા જુદા ગામોમાથી પગપાળા યાત્રા નો પ્રારંભ 2) બાકરોલ મા રહેતા યુવક દ્વારા રદ્દી પેપરો માથી ગણેશજી બનાવાયા 3) ધો.10 પાસ નપાસ વિધ્યાર્થી ઓ માટે રોજગાર અપાવતુ એ.સી.ઈ ફાઉંડેશન 4) આણંદ ખાતે શૈક્ષણિક સંસ્થાઓની સંગઠનને લઈ બેઠક યોજાઈ 5) ધર્મજ ડે ની ઉજવણી ના ગ્લોબલ ડેટા ક્લેક્શન લીંક લોંચ કરાયુ