Our News

11-09-2018

1) આણંદ એનડીડીબી ખાતે વર્કશોપ યોજાયો. 2) આણંદ ખાતે લોકઅદાલત યોજાઈ 3) આણંદ ના બજારો મા ગણેશજી ની મુર્તિ ઓ નુ ધુમ વેચાણ 4) સામરખા ગામે ભજન સ્પર્ધા યોજાઈ 5) શ્રાવણ ના છેલ્લા દીવસે નગરા ખાતે લોકમેળા નુ આયોજન

10-09-2018

1) કોગ્રેસ દ્વારા અપાયેલ ભારત બંધ ના એલાન દરમેયાન આણંદ જીલ્લામા મિસ્ર પ્રતિસાદ મડ્યો 2) નાપાડ ગામે અંબે મા ના રથ ની શોભા યાત્રા નીકળી 3) કાછીયા શેરી યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનુ આયોજન કરાયુ 4) નાપાડ ગામે ભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યુ 5) જલારામ ટીફીન ખાતે દિપક ભાઈ પટેલ ના જ્ન્મ દિવસની ઉજવણી કરાઈ

08-09-2018

1. આણંદ ખાતે કોગ્રેંસ ના ધરણા નુ સમાપન થયુ. 2. વિધ્યાનગર માં ચારુસેટ મેડિકલ આઉટરીચ સેન્ટર નુ ઉદઘાટન સમારોહ યોજાયો. 3. પેટલિ ખાતે રાત્રિ સભા યોજાઇ. 4. રેગ્સ ટુ રિચિસ ચેરિટેબલ ટૃસ્ટ ધ્વારા નંદ મહોત્સવ ઉજવાયો. 5. આણંદ મા નિવ્રુત શિક્ષકો મનુ સમ્માન કરાયુ.

07-09-2018

1. જિલ્લા મા કુપોશણ નાથવા અભિયાન શરુ કરાયુ. 2. j.p.thkkar શાળા મા જન્માશ્ટમિ તથા ગણેશઉત્સવ ઉજ્વાયો. 3. આણંદ મા કોગ્રેંસ પક્ષ દ્વારા સરકાર વિરુધ ધરણા કરાયા. 4. ક્રમસદ ઘરડા ઘર મા નંદ મહોત્સવ ઉજવાયો. 5. અંબાલાલ બાલશાળા મા શિક્ષક દિન નિ ઉજવણિ કરાઇ

06-09-2018

1) ખાનગી કૃષિ યુનિ ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ 2) સરગરા સમાજ ની બહેનો ધ્વારા જન્માષ્ટમી ની ઉજવણી કરાઈ 3) જિલ્લાસમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે 4) શ્રીમતી કે.જે.ઠક્કર બાલશાળા મા વાર્તાકથન સ્પધા યોજાઈ 5) એકેડેમીક હાઈટ્સ પબ્લીક સ્કુલ અજરપુરા શાખા મા પ્રેસ કોન્ફ.યોજાઈ

05-09-2018

1) મંત્રી કૌશિકભાઇ પટેલના હસ્તે શિક્ષકો નુ સન્માન કરાયુ 2) કરમસદ ખાતે પાસ કાર્યકરો ની પોલીસ દ્વારા અટકાયત 3) ખડાયતા સમાજ દ્વારા ગલ્સ હોસ્ટેલ નુ ઉદઘાટન કરાયુ 4) આણંદ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો. 5) નિવૃત શિક્ષક દંપતી દ્વારા અનોખો પ્રયાસ

04-09-2018

1) નાપા ના સ્વામીનારાયણ મંદિર મા જનમાષ્ટમી ની ઉજવણી કરાઈ 2) એલ.આઈ.સી ની 62મી વર્ષગાઠ ની ઉજવણી કરાઈ 3) સુપ્રિમ શિવ મલ્ટી સ્પેશ્યાલીટી ડેન્ટલ ક્લીનીક ની નવી બ્રાંચ શરુ 4) બનાવટી ચલણી નોટો સાથે બે ઈશમો જડપાયા 5) ખંભાત ખાતે કુષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ

03-09-2018

1) આકાક્ષા હોસ્પીટલ ખાતે જન્માષ્ટમી પર્વ મનાવાયો 2) જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ 3) વિધ્યાનગર મા ફરાળી દુકાનો મા ભારે ભીડ જોવા મડી 4) નાપાડ ના મહાદેવ મંદીરમા છેલ્લા સોમવારે ભારે ભીડ જોવા મડી 5) અંબાલાલ બાલશાળા મા જન્માષ્ટમી પર્વ ઉજવાયો 6) દિવાળા બા શિશુવિહાર ખાતે જન્માષ્ટમી પર્વ ઉજવાયો 7) ખંભાત નુ ઋણ મુકતેસ્વર મહાદેવ

01-09-2018

1. . ટાઉન હોલ ખાતે મહિલા સંમેલન યોજાયુ. 2. યુનિવરસિતિ ના સિંડિકેટ સ્ભ્ય એ આરટિઆઇ હેથળ વિગતોનિ માગણિ કરિ. 3. lic ના 62 વર્શ પુર્ન થયા નિ ઉજવણિ કરાઇ. 4. મોગરિ વિધ્યાલય મા જન્માશ્ટમિ નિ ઉજવણિ કરાઇ. 5. bussiness studyes department મા જન્માશ્ટમિ નિ ઉજવણિ કરાઇ. 6. બાકરોલ સોસાયતિ માથિ સાપ પક્ડ્યો.

31-08-2018

1. s.p.univercity મા nccc નો પ્રોગ્રામ યોજાયો. 2. મોગરિ શાળા મા નંદમહોત્સવ ઉજવાયો. 3. રોટરિ ક્લબ ધ્વારા મહિલાઓ નુ સન્માન કરાયુ. 4. ચંચળબા ઓડિટૉરિયન મા વિવિધ હરિફાય યોજાઇ.

30-08-2018

1 નાપાડ ખાતે ભજન સ્પર્ધા યોજાઇ. 2 રાજોડપુરા તલાવ માંથિ મ્રુતદેહ મળ્યો. 3 આણંદ મા રખડતા પશુઓ હટાવા નિ કામગિરિ મા રમાતુ રાજકારણ. 4 આણંદ મા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

29-08-2018

1) નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા shreshth શિક્ષકોનુ સન્માન કરાયુ 2) બી.જે.પી યુવા મોર્ચા દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો 3) સામરખામાં થાંભલા પરથી પટકાતા પંચાયતના વાયરમેનનું મોત

28-08-2018

1) S.P.યુનિ.દ્વારા નેક પ્રિપરેશન ધ રોડ અહેડ વિષય પર શીબીર યોજાશે 2) પર્યાવરણ જાળવણીને લઇ વિદ્યાર્થીઓ માટે યોજાયો વર્ક્શોપ 3) સી.પી.પટેલ કોલેજમા ડાન્સ કોમ્પીટીશન યોજાઇ 4) મેતપુર સ્વામીનારાયણ મંદીરમા હીરાના હિંડોળા

27-08-2018

1) આણંદ સબ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી 2) આણંદ આર્ય સમાજ ખાતે યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો 3) જલારામ ટીફીન દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરાઈ 4) સારસા ખાતે ઉર્સ કાર્યક્રમ ઉજવાયો 5) મેતપુર ખાતે આવેલુ પૌરાણિક હરશંકર મહાદેવ

25-08-2018

1 . રક્ષાબંધન નમિતે આણંદ ના બજાર મા જામિ ભિડ. 2. મોગરિ મા રહેતિ બાળા ધ્વારા અનોખિ રિતે રક્ષાબંધન નિ ઉજવણિ કરાઇ. 3. વિધ્યાનગર યુનિવર સિટિ ખાતે બ્લડ ડૉનેશન કેમ્પ યોજાયો. 4. આણંદ મા જૈન સમાજ નિ શોભાયાત્રા નિકડિ. 5. આણંદ ખાતે ડેન્ટલ ચેક્પ કેમ્પ યોજાયો. 6. સંવેદના ચેરિટેબલ ટૃસ્ટ ના 2 વર્શ પુરા થતા ઉજવણિ કરાઇ. 7 k.j.thakkr બાલ શાળા મા મેમરિ સ્પર્ધા યોજાઇ.