Our News

24-08-2018

1 બૉર્સ દ ખાતે હોસ્પિટલ મા 5 વર્શિય બાળક નુ મોત નિપ્જ્યુ. 2 જૉળ મા દેશ ભક્તિ ન્રુત્ય કાર્યક્રમ યોજાઇ ગયો. 3 આણંદ ના કલેક્ટ એ રક્ષાબંધન નિ અનોખિ રિતે ઉજવણિ કરિ. 4 ખંભાત નુ અતિ પૌરાણિક મહાદેવ મંદિર.

23-08-2018

1) છેલ્લા ૨૫ વર્ષથી અલગ થીમ પર હિંડોળા તૈયાર કરતુ અનુપમ મિશન 2) કોડવા ગામે નવા મંદિરનુ ખાતમુહરત કરાયુ

22-08-2018

1) વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે રાખી મેળાનુ ભવ્ય આયોજન કરાયુ 2) વુમન એસોસીએશન દ્વારા હરીફાઈ યોજાઈ 3) હાટકેશ મિત્રમ્ંડળ દ્વારા લઘુરુદ્ર નુ આયોજન કરાયુ 4) કેળા ના પાક માથી સારી આવક મેળવતા બોરીયા ગામ ના ખેડુત

21-08-2018

1) કરમસદમા તૈયાર કરાયુ સવાલાખ રૂદ્રાક્ષનુ શિવલીંગ 2) કરમસદ પાલેકા દ્વારા દબાણ હટાવાયા 3) રાજીવ ગાંધીની જન્મજયંતી ની ઉજવણી કરાઈ 4) મોગરી શાળામા ગીત સ્પર્ધા યોજાઇ 5) જીલ્લા કલેકટર ને આવેદન આપતા રેશનિંગ ડીલરો 6) કરમસદ મેમોરીયલ ખાતે પ્રાથમિક ટીચર એવોર્ડ યોજાશે

20-08-2018

1) આત્મીય વિદ્યાધામ ખાતે અટલજીને ભાવાંજલી અપાઈ 2) આણંદ ના સિનિયર સીટીઝનો દ્વારા અનોખી શિવભક્તિ 3) પુન: મેઘમહેર થતા ખેડુતોમા આનંદ જોવા મળ્યો. 4) કરમસદ મેમોરીયલ ખાતે પ્રાથમિક ટીચર એવોર્ડ યોજાશે 5) 45 ફુટ ની ઉંડાઈએ આવેલુ ખંભાત નુ શીવમંદિર

18-08-2018

1. વિધ્યાનગર રોડ પર ના ગેરકાયદેસર દબાણો હટાયા. 2. આણંદ મા બ્લડ ડૉનેશન કેમ્પ યોજાયો. 3. આણંદ ના વિધ્યાર્થિ ઓ ધ્વારા નશામુક્તિ અભિયાન હાથ ધરાયુ. 4. જાગ્રુતિ મહિલા સમાજ ધ્વારા સ્વાતંત્ર પર્વ ઉજવાયો.

17-08-2018

1. આણંદ મા મેઘરાજા નિ રિએંન્ટરિ 2. આણંદ મા પુર્વ વડાપ્રધાન ને શ્રધ્ધાંજલિ અપાઇ. 3. દેના બેંક ના કર્મચારિઓ ધરણા પર ઉતર્યા. 4. બોરસદ ચોકડિ વિસ્તાર નુ દબાણ હટાવાયુ. 5. આણંદ મા મહિલાઓ એ શિતળા સાતમ નિ ઉજવણિ કરિ. 6. સ્વાતંત્ર પર્વ નિમિતે જુમ્બા પાર્ટિ યૉજાઇ.

16-08-2018

1 જલારામ જન કલ્યાણ સેવા કેન્દ્ર ધ્વારા સ્વાતંત્ર પર્વ ઉજવાયો. 2 અંબા માતા ના મંદિર મા હિંડોળા મહોત્સવ ઉજવાયો. 3 સંવેદના ચેરિટેબલ ટૃસ્ટ ધ્વારા ગરિબ બાળકો ને મદદ કરાઇ. 4 k.j.thakkar શાળા મા સ્પર્ધા નુ આયોજન કરાયુ. 5 આણંદ મા ડિમોલિશન નિ કામગિરિ હાથ ધરાઇ. 6 અંબાલાલ બાલ શાળા મા વિવિધ સ્પર્ધા યોજાઇ.

15-08-2018

1. આણંદ પોલિસ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર દિન નિ ઉજવણિ કરાઇ. 2. વિધ્યાનગર ખાતે એન.સિ.સિ ફેરેટ ગાડિ પ્રદર્શન મા મુકાશે. 3. ટિ.વિ.પટેલ શાળા મા સ્વાતંત્ર દિન નિ ઉજવણિ કરાઇ. 4. સુપ્રિમ શિવ દાંત ના દવાખાના ધ્વારા સ્વાતંત્ર દિન ઉજવાયો. 5. આણંદ ટાઉન હોલ ખાતે ધ્વારા સ્વાતંત્ર દિન નિ ઉજવણિ કરાઇ. 6. આણંદ કન્યાશાળા મા સ્વાતંત્ર દિન ઉજવાયો. 7. આણંદ જિલ્લા મા વિવિધ માર્ગો પર તિરંગા યાત્રા નિકળિ. 8 8. કરમસદમા

14-08-2018

જૈન સમાજ ધ્વારા નિશુલ્ક ડાયાબિટિસ ચેક – અપ તથા રાહત દરે ચશ્મા નુ વિતરણ કરાયુ.2 આણંદ મહિલા કાનુનિ દિવસ ઉજવાયો. 3 આણંદ ના ભ્રમભટ્ટ ભગિનિ મંડ્ળ ધ્વારા ભજન સ્પર્ધા યોજાઇ. 4 ચારુતર વિધ્યામંડળ ધ્વારા દેશભક્તિ ન્રુત્ય હરિફાય યોજાઇ. 5 વાસદ ખાતે હિંડોળા મહોત્સવ નિ ઉજવણિ

13-08-2018

1) શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે શીવ મંદીરો મા ભારે ભીડ જોવા મડી 2) મગફળી કાંડ ને લઈ કોગ્રેસ દ્વારા ધરણા યોજાયા 3) ડી.એન હાઈસ્કુલ ખાતે હીડોંળા હરીફાઈ યોજાઈ 4) આણંદ મદરેશા ખાતે વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 5) 108 વર્ષ જુનુ ખંભાત નુ પૌરાણિક શીવમંદીર

11-08-2018

1) સોજીત્રા શહેર ના કોંગ્રેસ પ્રમુખ લાંચ લેતા ઝડપાયા 2) ઓરી-રૂબેલાની રસીની ગેરસમજ દૂર કરવા માટે ની બેઠક યોજાઈ 3) ક્રુષી યુ. ના વિધ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી બાધીં વીરોધ દરશાવીયો 4) ડી.એન કેમ્પસ ખાતે અંડર 19 બાસ્કેટ બોલ સ્પર્ધા નો શુભારંભ કરાયો 5) અંબાલાલ બાલશાળા ખાતે વક્રુત્વ સ્પર્ધા યોજાઈ

10-08-2018

1) માલઘારી સમાજના યુવાનોએ બેનર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું 2) રાસનોલના ૩૦૦ રેશનકાર્ડ ધારકોનો કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ 3) gidc ખાતે થી આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ 4) બાકરોલ ખાતે નરેન્દ્ર મોદી ની ડોક્યુમેંટ્રી ફીલ્મ પ્રસારીત કરાઈ 5) NDDB ખાતે સુર્ય શક્તિ પર પરિસંવાદ યોજાયો

09-08-2018

1) એસ.પી.યુનિ દ્વારા બહેનો માટે તાલીમ સિબીર યોજાઈ 2) આણંદ જિલ્લામાં બકરી ઈદ નિમિત્તે કાયદો-વ્યવસ્થા જાળવવા આવેદન 3) આણંદમા રંગબેરંગી રાખડીઓ નુ આગમન

08-08-2018

1) ટાઉન હોલ ખાતે મિશન વિદ્યા કાર્યક્રમ યોજાયો 2) સ્થાનિકોએ રોગચાળા સંદર્ભ કલેકટરને આવેદનપત્ર આપ્યું 3) આણંદ ના બજારો મા દશા મા ની મુર્તીઓ નુ ધુમ વેચાણ્ શરુ 4) પોલીસ વડા ની પત્ની દ્વારા ગરીબ બાળકો ને શિક્ષણ આપવાનો પ્રયાસ્