Our News

07-08-2018

1) સરદાર પટેલ યુ. ખાતે વોલીબોલ સ્પર્ધા નુ ઉદઘાટન કરાયુ 2) યાત્રાધામ વડતાલમાં પ્રસાદીના હિંચકાના ભાવિકજનોને દર્શન 3) કૃષિ અભ્યાસક્રમોનું ખાનગીકરણ અટકાવવા ઉગ્ર માંગ 4) એસ.ટી. ક્રમચારીઓ એ માગણી ના સતોસા તા વીરોધ દર્શાવીઓ

06-08-2018

1) આંકલાવ મા 200 વધારે ઝાડા ઉલ્ટી અને તાવ ના ક કેશ નોંધાયા 2) વિઠ્ઠલ ઉધ્યોગ નગર જી.આઈ.ડીસી મા ઝાડા ઉલટી કોલેરા નો વાવર 3) તારાપુરના છેવાડા ના ગામો મા નહેર નુ પાણી ના મળ્તા ખેડુતો ચીંતા મા 4) આણંદ ખાતે પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ અભીયાન રેલિ યોજાઈ

04-08-2018

1) ભાદરણ પાસે કેમિકલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી જતા ભારે અફરાતફરી મચી 2) ડો.હેતલ પ્રજાપતિએ આણંદ અને ગુજરાત નુ ગૌરવ વધાર્યુ 3) દેવાવાંટા ગામના તળાવ માથી મગર નુ રેસ્ક્યુ કરી બચાવાયો 4) ઈન્ડીયન ઓઈલ કંપની દ્વારા પોલીસ કર્મીઓ નો સન્માન સમારોહ યોજાયો 5) સી.પી પટેલ એંડ એફ.એચ.શાહ કોલેજ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

03-08-2018

1) : ખાણી પીણી ની હાટડીઓ પર ફુડ વિભાગ ની સરપ્રાઈજ વિસીટ્2) ગ્રામપંચાયતો ના કર્મચારીઓને છુટા કરાતા આવેદન પત્ર અપાયુ3) સ્પેક કોલેજ ખાતે એક કાર્યક્રમનુ આયોજન કરાયુ

02-08-2018

1) એસ.પી.યુની. ના સફાઈ કર્મચારીઓ ને છુટા કર્તા વીરોધ્ 2) કરોડોની ઉથામણી કરનાર આરોપી ની ધડપકડ કરાઈ 3) સેવા કાર્યો કરતા કલ્બ દ્વારા રોજગારલક્શી તાલીમ નુ આયોજન કરાયુ

01-08-2018

1) 20 વર્ષમાં પ્રથમ વાર અમુલ એ કિલો ફેટના ભાવમાં ઘટાડો કર્યો 2) રાસનોલ ગામ ની પંચાયત ને તાળા મરાયા 3) પોલીસે બુટલેગરોનો વરઘોડો કાઢી શહેરમાં ફેરવ્યા 4) મોગરી ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

31-07-2018

1) સેટેલાઇટ ની રી સર્વે ની કામગીરી અટકતા ખેડૂતો પરેશાન 2) જાગ્રુતિ મહીલા સમાજ દ્વારા સ્પર્ધાનુ આયોજન કરાયુ 3) આણંદ ખાતે કલા મહાકુંભમા આઠ્ દીવસ સુધી વિવિધ કલા રજુ કરાશે 4) બેટરીથી ચાલતી સિંગલ સિટેડ કાર લોકો મા આકક્ષણ નુ કેન્દ્ર બની

30-07-2018

1) વિધ્યાનગર મા ગૌરીવ્રત નો અંતિમ દિવસ ધામધુમ પુર્વક ઉજવાયો 2) અમૂલ ડેરી દ્વારા મોગરી સહકારી દૂઘ મંડળીમાં તાળા મરાયા. 3) રોટરિ ક્લબ ધ્વારા સિ.પિ.આર નિ તાલિમ શરુ કરાઇ.

29-07-2018

5 મોગરિ શાળા મા ગૌરિ વ્રત નિમિતે આઇસ્ક્રિમ નુ વિતરણ કરાયુ 6 આણંદ મા ભારતિય જનતા પાર્ટિ નુ નવુ કાર્યાલય. 7 રોટરિ ક્લબ ધ્વારા સિ.પિ.આર નિ તાલિમ શરુ કરાઇ. 8 આણંદ પ્રાથમિક શાળા મા વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

28-07-2018

1 b.v.m ખાતે કારગિલ દિવસ નિ ઉજવણિ કરાઇ. 2 ગૌરિ વ્રત નિમિતે આઇસ્ક્રિમ તથા ગોલા નુ વિતરણ કરાયુ 3 મોરડ શાળા મા શુજ નુ વિતરણ કરાયુ. 4 મહાત્મા ગાંધિ શાળા મા ગૌરિ વ્રત નિમિતે સ્પર્ધા યોજાઇ.

27-07-2018

1 બોચાસણ મા ગુરુપુર્ણિમા નો કાર્યક્રમ ઉજવાયો. 2 k.j.thkkar બાલ શાળા મા ગૌરિ વ્રત નિમિતે હરિફાય યોજાઇ 3 આણંદ નગરપાલિકા નિ બેથક યોજાઇ. 4 ખોડિયાર મંદિર મા ગુરુપુર્ણિમા નિ ઉજવણિ કરાઇ

26-07-2018

1) ભાઈકાકા સ્ટેચ્યુ પાસે પાંચ દીવસ ખાવુ વીતરણ કરવામા આવશે 2) દિવાળા બા શિશુવીહાર મા ગ્રીન ડે ની ઉજવણી કરાઈ 3) શ્રીમતી કે.જે.ઠક્કર બાલશાળા મા વિવિધ સ્પર્ધા યોજાઈ 4) અંબાલાલ બાલશાળા મા ગૌરીવ્રત નીમિતે વિવિધ સ્પર્ધા યોજાઈ

25-07-2018

1) આજ થી ગૌરીવ્રત નો પ્રારંભ થતા બાલીકાઓ મા ભારે ઉત્સાહ જોવા મળ્યો2) વલાસણ મા ઓરી રૂબેલા ની રસી આપતા બે બાળકો ની તબીયત લથડી3) વરસાદ ના પાણી ને લીધે વોર્ડ નંબર 4ના સ્થાનીકોની સ્થીતી નરક સમાન બની4) આણંદમાં ભાજપ યુવા મોરચાની જિલ્લા કક્ષાની બેઠક

24-07-2018

1) આવતી કાલ થી શરુ થનારા અલુણા વ્રતની જામતી ખરીદારી2) સરદાર પટેલ યુની. મા આંતર કોલેજ ચેસ સ્પર્ધાનો પ્રારંભ 3) ઠાસરા પીપલવાડા ગામના આધેડે બીમારીથી કંટાળી ફાંસો ખાધો 4) ગૌરીવ્રત નીમીતે નારતળાવ શાળા ના બાળકો ને ખાવુ વીતરણ કરાયુ

23-07-2018

1. આણંદ માથિ હથિયાર સાથે 2 શખ્સ પકડાયા. 2. આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય લોકઅદાલત યોજાઇ. 3. વરસાદ થતુ માર્ગો નુ ધોવાણ. 4 અક્ષર ફાર્મ મા પારાયણ નિ પુર્નાહુતિ.