Our News

21-07-2018

1 વિધ્યાનગર ફાટક નુ કામ પુર્ન થયુ. 2 આણંડ શહેર મા તળાવ છલકાયા. 3 સરદાર પટેલ યુનિવરસિતિ મા બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઇ. 4 મોગરિ મા પ્રાણ પ્રતિશ્થા કાર્યક્રમ યોજાયો.

20-07-2018

1 વિદ્યાનગરનું જનતા રેલવે ફાટક નુ કામ હજુ સ્મય લેશે. 2 પ.પૂ.શ્રી મહંત સ્વામી મહારાજ ના આશિરવચનો લાભ ભક્તજનો એ લિધો. . 3 મહેળાવ ગ્રામજનો અ પાટોત્સવ ઉજવ્યો. 4 ગૌરી વ્રત નિમિતે બિયારણ વિતરણ કરાયુ. 5 ટ્રાન્સપોર્ટ ટૃકો નિ હડતાલ. 6 સરદાર એવન્યુ સોસાયટિ મા ગદંકિ નો ફેલાવો.

19-07-2018

1) આણંદ ના કઠાણા ગામે કન્યા વિધ્યાલય મા વરસાદી પાણી ભરાયા 2) આણંદ કૃષિ યુનિવર્સીટી ના નિષ્ણાતો દ્વારા ચિંતાતુર ખેડૂતો ને માર્ગદર્શન અપાયુ 3) ભાજપમાં ગયેલા બે સભ્યોની કોંગ્રેસમાં ઘરવાપસી 4) દિનદહાડે પોલીસ બની આવેલા ચાર શખ્સોએ ૩.૫૦ લાખના દાગીના ચોરી ફરાર

18-07-2018

1) અક્ષ્રરફાર્મ મા મનીયો સંવાદમા શિશુઓને કંઠિ પહેરાવાઈ 2) સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે ઝાડ પડ્તા એક ને ઈજા 3) વિદ્યાનગર મા સાહિત્ય ચોરી વીષય પર પરીસંવાદનુ આયોજન કરાયુ 4) કરમસદના ખેડૂતોએ વાવણી ની શરુઆત કરી

17-07-2018

1) કઠાણા ગામે જોખમ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 2) બોરસદ તાલુકામા વધુ વરસાદ પડતા રસ્તાઓ ધોવાયા 3) વિદ્યાનગર મા સાહિત્ય ચોરી વીષય પર પરીસંવાદનુ આયોજન કરાયુ 4) કરમસદના ખેડૂતોએ વાવણી ની શરુઆત કરી

16-07-2018

1) મેઘરાજા નું આગમન થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી 2) લક્ષ સેફરોન સોસાયટી દ્વારા બ્લડ કેમ્પ યોજાયો 3) અક્ષરફાર્મ ખાતે મહંત સ્વામી મહારાજના ઉપસ્થીતી મા પારાયણ નો શુભારંભ્ 4) આણંદ ખાતે હજ યાત્રિયો માટે તાલિમ કેમ્પ યોજાયો 5) આણંદ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

14-07-2018

1. પેટલાદ મા રથયાત્રા નિ ઉજવનિ કરાઇ. 2. આણંદ વિસ્તાર મા વધતો તસ્કરો નો ત્રાસ. 3. જ્લારામ જન કલ્યાણ ટૃસ્ટ ધ્વારા રથયાત્રા નિ અનોખિ રિતે ઉજવનિ કરાઇ. 4. કિશન પાપડ ની વધુ એક શાખા નુ ઉદઘાટન કરાયુ.

13-07-2018

1 કીશાન મોર્ચા દ્વારા ખેડૂતોને સરકારી યોજના ઑ વશે માર્ગદર્શન અપાયુ. 2 આણંદ જિલ્લા ના બોરસદ મા મેઘરાજા મન મુકિ ને વરસ્યા. 3 આણંદ મા રથ યાત્રા નુ ભવ્ય આયોજન કરાયુ. 4 મોગરિ ના શિતલભાઇ ના જન્મ દિવસ નિ અનોખિ રિતે ઉજવનિ કરાઇ. 5 અલ્પેશ પુરોહિત એ વિધ્યાર્થિ ઓ ના હિત માટે કરેલ વધુ એક પ્રયાસ.

12-07-2018

1 b.j.v.m કોલેજ ના n.s.s યુનિટ ધ્વારા વસ્તિ દિન નિમિતે કાર્યક્રમ યોજાયો. 2 વાંસખીલીયા દૂધ ઉત્પાદન મંડળીમા ચોરિ કરિ તસ્કરો ફરાર 3 મધ્યાન ભોજન ના પ્રશ્નો અંગે નો આવેદન પત્ર નાયબ કલેકટર ને અપાયો. 4 આણંદ મેઘરાજા નિ મેહેર

11-07-2018

1) ટી.વી પટેલ શાળા દ્વારા જન જાગ્રુતી રેલી કાઢવામા આવી 2) પેટલાદ ના બોડીકૂવામા બે પિતરાઈ ભાઈઓ વચ્ચે તકરાર થતા એકનુ મોત 3) રોટરી ક્લબ આણંદના પ્રમુખ અને બોર્ડ સભ્યોનો શપથવિધિ સમારોહ યોજાયો 4) રથયાત્રા નિમિત્તે વિદ્યાનગર ઇસ્કોન મંદિર ખાતે પૂર્વ તૈયારીઓ શરુ

10-07-2018

1) વિદ્યાનગરનું જનતા રેલવે ફાટક અવરજવર માટે સંપૂર્ણપણે બંધ 2) ઈરમા ખાતે ઈન્ડક્ષન પ્રોગ્રામનો આજથી આરંભ 3) વરસાદ ના વીલંભ થી ખેતી પર અસર

09-07-2018

1) રથયાત્રા નિમિત્તે વિદ્યાનગર ઇસ્કોન મંદિર ખાતે ચાલી રહેલ પૂર્વ તૈયારીઓ 2) શ્રીમતી કે.જે.ઠક્કર બાલશાળા મા વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 3) સેંટ્ર્લ બેંક મા ફરજ બજાવતા મેનેજર નો વીદાય સમારંભ યોજાયો

07-07-2018

1 સર રદા પટેલ યુનિવરસિટિ ધ્વારા સ્પોર્ટસ કેલેન્ડર પ્રસ્સિધ કર્યુ. 2 રે ઓફ લાઇટ ફાઉંડેશન ધ્વારા ઝેરી તથા બીન ઝેરી જીવઓને કરાતો બચાવ 3 સર રદા પટેલ યુનિવરસિટિ l.l.m ડિપાર્ટમેન્ટ નો ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. 4 એલીકોન થી ન્યૂ વલ્લભ વિદ્યાનગર સુધીના રોડ પર રેલ્વે ક્રોસીંગ કામનુ ખાતમૂહુર્ત કરાયુ

06-07-2018

1 આણંદ નિ પ્રાથમિક શાળા મા ક્મ્પયુટર શિક્ષકો નો અભાવ 2 આણંદ રેગ્સ ટુ રિચિસ ટ્રસ્ટ દ્વારા કોમ્પિટિશન યોજાઇ 3 આણંદ જિલ્લામાં ૪ લાખ થી વધુ બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણ કરાશે

05-07-2018

1) એલીકોન થી ન્યૂ વલ્લભ વિદ્યાનગર સુધીના રોડ પર રેલ્વે ક્રોસીંગ કામનુ ખાતમૂહુર્ત કરાયુ 2) આણંદ જિલ્લામાં ૪ લાખ થી વધુ બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણ કરાશે 3) s.p.uni અનુસ્નાતક લો વીભાગ નુ ઉદ્દઘાટન કરાયુ