Our News

04-07-2018

1) આજ સવાર થી મેઘરાજા નુ આગમન થતા ખેડુતો મા ખુશી વ્યાપી 2) પાલિકા તંત્ર ની બેદરકારી થી કરમસદ ની સોસાયટીઓ ના ઘરો મા પાણી ભરાયા 3) એસ પી યુની. ખાતે વીદાય સભારંભ યોજાયો 4) NSUI દ્વારા કુલપતી ને આવેદન પત્ર અપાયુ 5) ફેસ ઓફ ધ યર 2018 નું ઓડિશન

03-07-2018

1) ગંજ બજાર મા ત્રણ મકાનો ના તાળા તુટ્યા 2) કોગ્ર્રેસ ના જીલ્લા પ્રમુખ નો સન્માન સમારોહ યોજાયો 3) આણંદ અમીન ઓટો થી મોગરી વચ્ચે ના કાંસ ની સફાઈ ની રાહ જોતા સ્થાનીકો 4) ખંભાત યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ્ 5) મોહદિસ આજમ મિશન દ્વારા રાહત દર કેમ્પ યોજાયો

02-07-2018

1) તારાપુરમા ભેખડ ધસી પડતા એક નુ સ્થળ પર મોત 2) આત્મિય ધામ બાકરોલ ખાતે ઉપર કાયદાકીય સમજણ શિબિર યોજાઈ 3) ભારતીય આંકડાશાસ્ત્રીની જન્મજયંતી ઉજવાઈ 4) શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર ખાતે ફ્રી ડેન્ટલ ચેકપ કેમ્પ યોજાયો 5) એગ્રીકલ્ચરલ ક્ષેત્રે આણંદ કૃષિ યુનિ. દેશમાં ત્રીજા સ્થાને

30-06-2018

1 પાટિદાર શહિદ યાત્રા નુ આણંદ મા આગમન 2 આણંદ જિલ્લા મા સરકારિ યોજના ઉજાલા મા થતિ ગેરનિતિ. 3 પાડ્જ શાળા નિ સંરક્ષણ દિવાલ ના નિર્માણ મા થતો ભ્રસ્ટાચાર 4 djmit એન્જિન્યરિંગ કોલેજ મા 22% ફિ મા ઘટાડો.

29-06-2018

1 બિ. એન. પટેલ ફિજિયોથેરાપિ કોલેજ મા ફ્રિ કેમ્પ યોજાયો. 2 આણંદ પ્રાથમિક શાળા મા ચોપડા તથા બુન્દિ નુ વિતરણ કરાયુ 2 આણંદ રવિપુરા પાસે 7 રુપિયાના સો ગ્રામ્ બટાકા વડા વેચ્તો વેપારિ. 3 બિ.વિ.એમ કોલેજ ખાતે પ્રેસ કોંનફોરન્સ યોજાઇ.

28-06-2018

આણંદ લાયન્સ ક્લબ ધ્વારા આરામદાયિ નુ લોકાર્પન કરાયુ 2 અંબાલાલ બાલ શાલા મા વાલિ મિટિંગ યોજાઇ. 3 આણંદ મા સ્ત્રિ ઓ એ વડ સાવિત્રિ નુ વ્રત ઉજ્વ્યુ 4 આણંદ ભારતિય જનતા ધ્વારા સેફુદિન નો વિરોધ કરાયો.

27-06-2018

1) કરમસદ મા સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડ સાવિત્રી વ્રત ની ઉજવણી કરાઈ 2) સોજીત્રા નગર પાલિકા દ્વારા સીવીલ કોર્ટ ને લઈ આવેદન આપવામા આવ્યુ 3) બાકરોલ રામ પુરા રોડ ઉપર મગર દેખાયો 4) ૧૪ વર્ષીય કિશોરની રેલવે પોલીસ દ્વારા તપાસ ન કરાયા મામલે આવેદનપત્ર અપાયુ

26-06-2018

1) પહેલા જ વરસાદ મા આણંદ નગર પાલીકા ની પોલ ખુલી 2) શ્રીમતી કે જે ઠક્કર બાલશાળામા પ્રવેશોત્સવ ઉજવાયો 3) આણંદની અપરા હોસ્પીટલ દ્વારા આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બયુલન્સની સુવિધા શરૂ કરવામાં આવી 4) ખંભાત રેલ્વે સ્ટેશને એક જ ટીકીટ બારી ખુલતા પેસેંજર ની લામ્બી કતારો જોવા મળી

25-06-2018

૧) બાકરોલ દેવના પરીવારને રાજ્ય સરકારની સહાય ૨) કરમ્સદ ખાતે પાટીદાર અનામત આંદોલનને પુન: જીવીત કરવા ચિંતન સિબીર ૩) પેટલાદ ખાતે ડો શ્યામપ્રસાદ મુખરજીના બલીદાન દિવસની ઉજવની કરાઇ

23-06-2018

૧) આઇરીસ હોસ્પીટલ ખાતે રક્ત્દાન કેમ્પ યોજાયો ૨) જાગ્રુત મહીલા દ્વારા કવીઝ સ્પર્ધા ૩) ચારુતર વિદ્યા મંડળ દ્વારા યોજાયો વર્ક શોપ ૩) આણંદ મર્કંટાઇલ બેંક ખાતે યોજાયો બ્લડ કેમ્પ

22-06-2018

1) અજરપુરામા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રવેશ દ્વારનુ લોકર્પણ ૨) મોગરી ખાતે સંજીવની ટ્રસ્ટ દ્વારા બુટ વીતરણ ૩) મેઘવા ગામે રેલ્વે માટે જ્મીન સંપાદન ને લઇ વિરોધ ૪) વડતાલ પુર્વ ગાદી પતી આચાર્ય વિવાદ ની સુનાવની

21-06-2018

1. શાસ્ત્રી મેદાન ખાતે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી 2. શ્રી હાટકેશ મિત્ર મંડળ દ્વારા સાંસ્કુતિક કાર્યક્રમ યોજાયો 3. મુખ્ય મંત્રી ના હસ્તે C.I.S.S.T બિલ્ડીંગનું લોકાર્પણ અને ઇપ્કોવાલા ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કરવામા આવ્યુ

20-06-2018

1. આણંદ જિલ્લા પંચાયત ની ચુટણી મા પ્રમુખ અને ઉપ પ્રમુખ ની બીન હરીફ વરણી 2. વીદ્યાનગર ભાઇકાકા સ્ટેચ્યુ યોગ શીબીર યોજાઇ 3. જમીન સંપાદન બાદ વારંવાર રજૂઆતો છતાં વળતર ન ચૂકવાતા ગ્રામજનો આકરાં પાણીએ 4. વલાસણ ના સ્થાનિકોએ પાણી ની સમસ્યા ને બડવો પોકાર્યો

19-06-2018

1) આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપ-પ્રમુખ ના અઢિ વર્ષ પર્ણ થતા આવતી કાલે ચુટણી 2) બાકરોલ વોર્ડ બે મા 31 નંબર ની શાળાના ઓરડા જર્જરીત હાલતમા જોવા મડ્યા 3) ગરીબ બાળકો ને આપવામા આવતી સહાય કીટો ઘુળ ખાતી જોવા મળી 4) ઉમરેઠ નારાયણ જવ્લેર્સ ધીર ધાર નુ કરોડોનુ કૌભાંડ્

18-06-2018

1) માં મોગલપર ટીપ્પણીઓ કરનાર અસામાજીક તત્વો વિરૂધ્ધ આવેદનપત્ર આપ્યું 2) વામનબંધુ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ કરાયુ 3) સ્વામી રામદેવજી મહારાજના આશીવાદથી આણંદ અને ખેડા જીલ્લામાં રોજગારીલક્શી કદમ 4) કુષ્ણાશ્રમ ના ગાદી પતીનુ ૯૨ વર્ષ ની વયે નિધન થયુ