Our News

02-05-2019

1) આતંકી મસૂદ અઝહર ને લઈ બી.જે.પી દ્વારા ઉત્સવ મનાવાયો 2) એકસપ્રેસ હાઇવે પર કન્ટેનરને પાછળથી ટ્રેલરે ટકકર મારતા સર્જાયો અકસ્માત 3) આણંદ ખાતે મહિલા ઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

01-05-2019

1) ઉમરેઠ ભેદી જીબીએસ વાયરસના સકંજામાં 2) સુંદલપુરા અને ધુલેટા ગામના મહીકેનાલ પરના પુલ નુ કામ શરુ કરાતા ગ્રામજનોમા ખુશી 3) વિધ્યાનગર ખાતે શિક્ષકો માટે તાલીમ વર્કશોપનું આયોજન

30-04-2019

1) એસ.પી. યુનિવસિટી ખાતે સિન્ડીકેટ સભા યોજાઇ 2) આર આર સેલના પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

29-04-2019

1) આણંદ ખાતે મહિલા ઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો 2) આણંદ ખાતે બાળકો માટે વર્કશોપ યોજાયો 3) આણંદ ટાઉનહોલ ખાતે શૈક્ષણિક સેમિનાર નુ આયોજન કરાયુ

26-04-2019

1) આણંદ જિલ્લામા ગાંધીનગર બોર્ડ દ્બારા ગુજકેટની પરીક્ષા લેવાઇ 2) આણંદ જિલ્લામા ફળોના રાજા કેરીનુ આગમન પણ ગ્રાહકોમા ભાવ બાબતે અસંતોષ 3) કુંજરાવ ગામના ખેડુત દ્બારા લીંબુની ખેતી

25-04-2019

1) કુંજરાવ ગામના ખેડુત દ્વારા લીંબુ ની ખેતી 2) નાર સ્વામીનારાયણ મંદિર દ્વારા આરોગ્ય લક્ષી અનોખી સેવા 3) ચારુસેટ યુનિવર્સિટી મા નવતર અભિગમ

24-04-2019

1) કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકાર પરિસદ યોજાઈ 2) ભરત સિહં સોલંકી દ્વારા પત્રકાર પરિસદ યોજાઈ 3) વુમન એસોસિએશન દ્વારા વાર્ષિકોત્સવ યોજાયો 4) લોટીયા ભાગોળ ખાતે ઉર્સ ઉત્સવ ઉજવાયો

23-04-2019

1) પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આંકલાવ ખાતે મતદાન કરાયુ 2) ભાજપ ના ઉમેદવાર દ્વારા વાસદ ખાતે મતદાન કરાયુ 3) કોંગ્રેસ ના ઉમેદવાર દ્વારા દેદરડા ગામે મતદાન કરાયુ 4) આણંદ ના સાંસદ દ્વારા કરમસદ ખાતે મતદાન કરાયુ 5) આણંદ ના નાપાડ ખાતે વ્હેલી સવાર થી મતદાન શરુ 6) રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા બોરસદ ખાતે મતદાન કરાયુ 7) નવદંપતી દ્વારા સાત ફેરા ફરતા પહેલા મતદાન કરાયુ

22-04-2019

1) આણંદ લોકસભાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ 2) GCMMF ખાતે પત્રકાર પરિસદ યોજાઈ 3) ખંભાત ખાતે હનુમાન જયંતી ની ઉજવણી કરાઈ

21-04-2019

1) કોગ્રેસના જાણીતા ફિલ્મી સ્ટાર પ્રચારક દ્વારા જાહેરસભા યોજાઈ 2) વિધ્યાનગર ખાતે શ્રી હાટકેશ જયંતી ની ઉજવણી કરાઈ 3) એસ.એન ટોય શોપની વધુ એક શાખાનુ ઉદઘાટન કરાવાયુ 4) ડો.બીના શાહની આંતરરાષ્ટ્રીય ઇનર વ્હીલ ક્લબમા વાઇસ પ્રેસિડંટ તરીકે નિમણુક કરાઇ

20-04-2019

1) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્બારા ખંભાત ખાતે સભા યોજવામા આવી 2) આણંદ ખાતે ભાજપ દ્બારા બાઇક રેલી યોજાઇ 3) એસ.એન ટોય શોપની વધુ એક શાખાનુ ઉદઘાટન કરાવાયુ 4) ડો.બીના શાહની આંતરરાષ્ટ્રીય ઇનર વ્હીલ ક્લબમા વાઇસ પ્રેસિડંટ તરીકે નિમણુક કરાઇ

19-04-2019

1) વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્બારા હનુમાન જયંતિ ઉજવાઇ 2) ચાવડાપુરા જીટોડિયા ખાતે પુણ્ય શુક્રવારની ઉજવણી કરાઇ 3) વિધ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે શ્રી નરેન્દ્ર મોદીની જનસભા યોજાઇ 4) આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્બારા મતદાન કરાયુ

18-04-2019

1) ઇરમા ખાતે પદવીદાન સમારંભ યોજાયો 2) વિધ્યાનગર ખાતે વડાપ્રધાન મોદી ની હાજરી મા જાહેર સભા યોજાઈ

17-04-2019

1) વિદ્યાનગર ખાતે રક્તદાન શિબિરનુ આયોજન 2) ભાજપ ના ઉમેદવાર દ્વારા જનસંપર્ક અભિયાન 3) નાર સ્વામીનારાયણ મંદિર દ્વારા આરોગ્ય લક્ષી અનોખી સેવા

16-04-2019

1) બાકરોલ બી.એ.પી.એસ ખાતે હરીનોમ ની ઉજવણી 2) આણંદ ભાજપ બેઠકના ઉમેદવાર દ્વારા જનસંપર્ક અભિયાન. 3) ચરોતર પંથક મા હવામાન નો પલટો 4) બાકરોલ ખાતે રામ જન્મોત્સવ ની ઉજવણી