Our News

28-05-2018

1)આણંદ નેશનલ હાઇવે પાસે ગોજારો અકસ્માત જેમા 6 લોકો ના મોત્ 2) આણંદ મા બાળકી પર થયેલા દુષ્ક્ર્મ ના વીરોધ મા સુત્રોચાર 3) એમ યુ પટેલ શાળાનુ ssc મા ૬૭.૫૭ % પરીણામ આવ્યુ 4) બાકરોલના યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો 5) આજ રોજ ssc નુ પરિણામ જાહેર થતા વાલિઓ મા હર્ષ ની લાગણી જોવા મળી

26-05-2018

1) આણંદમાં કોંગ્રેસના ધારાસભ્યના કાર્યાલયનો પ્રારંભ 2) વડતાલ મંદિર ખાતે ભક્તચિંતા મણી પંચાહ સત્સંગ કથા નુ અયોજન કરાયુ 3) ડભોઉ ગામે વહેલિ સવારે મગર દેખાયો 4) ભાજપ યુવા મોર્ચા દ્વારા પાઈનેપલ જ્યુસ નુ વીતરણ કરાયુ

25-05-2018

1) અક્સર ફાર્મ ખાતે 24 ગામ પાટીદાર સમાજ નો સ્નેહ મીલન યોજાયુ 2) નાપાડ તળપદ ખાતે ફ્રી મેડીકલ ચેકપ કેમ્પ તથા રકત્દાન કેમ્પ યોજાયો 3) બજારો મા અથાણા અને રસની કેરીઓ નુ ધુમ વેચાણ 4) ભાજપ યુવા મોર્ચા દ્વારા પાઈનેપલ સરબત નુ વીતરણ કરાયુ

24-05-2018

1) ભાજપ યુવા મોર્ચા દ્વારા પાઈનેપલ સરબત નુ વીતરણ કરાયુ 2) પેટ્રોલ ડીઝલ ના ભાવવધારાના વીરોધ મા કોગ્રેસ દ્વારા રેલી કઢાઈ 3) બજારો મા અથાણા અને રસની કેરીઓ નુ ધુમ વેચાણ 4) સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા યોજાઈ

23-05-2018

1) આણંદમા રેલ્વે ગોદી પાસે માસુમ બાળકી પર અત્યાચાર 2) માટી ચોરી અંગે ૯ દી’ના ઉપવાસની હાર્દિક પટેલની હાજરીમાં પૂર્ણાહૂતિ 3) સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા યોજાઈ 4) હાર્દિક પટેલ દ્વારા સરદાર ની પ્રતીમાને સ્પર્શ કરાતા આણંદના સાંસદ દ્વારા પ્રતીમા ને શુધ્ધીકરણ કરાવાઈ

22-05-2018

1) આણંદ જીલ્લા પંચાયત ખાતે પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલી આપવામા આવી 2) આણંદ મા પવિત્ર રમજાન મહીના નો પ્રારંભ 3) અક્સર ફાર્મ ખાતે 24 ગામ પાટીદાર સમાજ નો સ્નેહ મીલન યોજાયુ 4) આણંદ ઓર્થોપેડીક હોસ્પીટલ મા શોર્ટ સરકીટ થતા આગ લાગી

21-05-2018

1) સુજલામ સુફલામ જળસંચય અભીયાન ના ભાગ રૂપે BJP દ્વારા બાઇક રેલી કઢાઈ 2) નાપાડ તળપદ ખાતે ફ્રી મેડીકલ ચેકપ કેમ્પ તથા રકત્દાન કેમ્પ યોજાયો 3) bjp અને યુવા મોર્ચા દ્વારા લિમ્બુ સરબત નુ વીતરણ કરાયુ 4) સદાનાપુરા પાસે ચાલુ રીક્શા માથી પટ્કાતા આધેડ નુ ઘટના સ્થળે મોત્

19-05-2018

1) આણંદ જિલ્લા ભાજપા કાર્યાલય પર પ્રદેશ નેતાઓની હાજરીમાં સંગઠનની બેઠક યોજાઇ. 2) કર્ણાટકની સ્થિતિ અંગે આણંદમાં કોંગ્રેસ દ્વારા દેખાવો સાથે વિરોધ 3) સરદાર પટેલ ની અખંડ જ્યોત ને પુન: પ્રજલિત કરાઈ 4) દિવ્યભાસ્કરના એજ્યુકેશન એક્સપ્લોરાનો આજથી પારંભ્

18-05-2018

1) બાબા રામદેવ સમિતિ દ્રારા યોગ શીબીર નુ આયોજન કરાયુ 2) બોરસદ તાલુકાના ઝારોલા ખાતે મુખ્યમંત્રીશ્રીએ તળાવ ઊંડુ કરવાનો ખાતમુહૂર્ત કરાવ્યો 3) નીવેદીતા ફાઉંડેશન દ્વારા સરકારી શાળામા પેઇન્ટીગ સ્કુલ નામનુ વર્ક્શોપ યોજવામા આવ્યુ

17-05-2018

1. વિધ્યાનગર જિ.આ.ઇ.ડિ..સિ મા અચાનક આગ લાગિ. 2. આણંદ રેલ્વેસ્ટેશન પર ભિખારિઓ નુ સામરાજ્યા. 3. કરમસદ મા છાસ નુ નિશુલ્ક વિતરન કરાયુ. 4. વિધ્યાનગર મા અધિક માસ નિમિતે ક્થા નો પ્રારંભ. 5. આણંદ નુ તાપમાન 41.5 નોધાયુ.

16-05-2018

1) ઓમ કારેશ્ર્વર મહાદેવ મંદિર મા પુરષોતમ ભગવાન ની કથા નુ આયોજન કરાયુ 2) આનંદ ધામ વુર્ધાશ્રમ મા ભજન-સંધ્યાનો કાર્યક્રમ યોજાયો 3) નીવેદીતા ફાઉંડેશન દ્વારા સરકારી શાળામા પેઇન્ટીગ સ્કુલ નામનુ વર્ક્શોપ યોજવામા આવ્યુ

15-05-2018

1. આણદ્ મા બ્લડ ડૉનેશન કેમ્પ યોજાયો. 2. આણદ્ ખાતે ઇનડૉ આફ્રિકા હોલ મા શરબત કોમ્પિટિસન યોજાઇ. 3. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર અપાયો. 4. આણંદ ખાતે શનેશ્વર જયંતિ નિ ઉજવનિ .

14-05-2018

1) વિધ્યાનગર નગર પાલિકાના ઉપપ્રમુખ ની વરણી 2) ખંભાત જતી પ્રેસેંજર ટ્રેનના 4 ડબ્બા વધારાતા પ્રેસેંજરો મા આનંદ ની લાગણી 3) લાંભવેલના વરસડા તળાવ વિસ્તારમાં ફેંકાતા કચરા સામેનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો 4) રે ઓફ લાઈટ ફાઉંડેશન દ્વારા જ્યુસ વીતરણ કરાયુ

12-05-2018

1 સ્વામિનારાયણ અક્ષર પુરષોત્તમ મંદિરનો પાટોત્સવ ઉજવાયો. 2 પોખરણ પરમાણું પરીક્ષણના ૨૦ વર્ષની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો. 3 વિધ્યા નગર ના બિ.ઓ.બિ અટિઁમ મા આગ લાગિ. 4 કબડ્ડી સ્પર્ધાનો શુભારંભ

11-05-2018

(1) આણંદ જીલ્લાના ચાર એવન ગ્રેડમાંથી એક વીધ્યાર્થિ આરપીટીપી સ્કુલનો (2) સોલાર એનર્જીના અનોખા પ્રયોગ દ્વારા વિજ ઉત્પાદન કરતી સરદાર પટેલ યુનિર્વર્સીટી (3) પ્રવર્તમાન યુગમાં ઇંટરનેટના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને સંપુર્ણ માહીતી આપતુ પોર્ટલ વિધ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકાયુ