Our News

10-05-2018

1) બોરીયા ગામ ના ખેડુત ને ક્રુષિ મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા ઈનામ અપાયુ 2) આણંદ જીલ્લા મા બીજા નંબરે આવતો પ્રદીપ પ્રજાપતી 3) ડી,એન હાઈસ્કુલ મા પ્રથમ ક્ર્માંકે આવ્તી અસ્મા વ્હોરા 4) મોટા બજાર ખાતે ઠંડી છાશ નુ વીતરણ કરાયુ 5) : કબડ્ડી સ્પર્ધા ની તૈયારીયુ શરુ

09-05-2018

1) યુનિવસીટી કોલોની ગ્રાઉંડ ખાતે ક્રીકેટ ટુર્નામેંટ યોજાઈ 2) સામરખા ગામ ખાતે સમેયો યોજાયો 3) આણંદ ના જાણીતા આર્કીટેક કમલ પટેલના લેખા-જોખા 4) તુલસી ગરનાળા ને પહોળુ કરવાની ડીઆરએમ દ્વારા બાંહેધરી અપાઈ 5) શોભાયાત્રા મા નીકળેલ ઘોડો બેકાબુ બન્યો.

09-05-2018

1) યુનિવસીટી કોલોની ગ્રાઉંડ ખાતે ક્રીકેટ ટુર્નામેંટ યોજાઈ 2) સામરખા ગામ ખાતે સમેયો યોજાયો 3) આણંદ ના જાણીતા આર્કીટેક કમલ પટેલના લેખા-જોખા 4) તુલસી ગરનાળા ને પહોળુ કરવાની ડીઆરએમ દ્વારા બાંહેધરી અપાઈ 5) શોભાયાત્રા મા નીકળેલ ઘોડો બેકાબુ બન્યો.

08-05-2018

1) કમિટીઓમાં કુલપતિને અનુકૂળ હોય તેવા વ્યક્તિના સમાવેશના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયુ 2) કબડ્ડી સ્પર્ધા ને લઈ બાઈક રેલી કાઢવામા આવી 3) આણંદ રેલ્વે સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ 4) અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે પર ફાયરીંગ થતા એકનુ મોત

07-05-2018

1) આણંદ ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત યોજાયેલ આજીવિકા દિવસની ઉજવણી 2) આણંદ ડી.એન.હાઈ સ્કુલ ખાતે સેમીનાર યોજાયો 3) લોટીયા ભાગોળ દરગાહ મા ઉર્સ ઉત્સવ મનાવાયો 4) આણંદ યુવા ભાજપ મોરચા દ્વારા જયુસ વીતરણ્

04-05-2018

1)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આણંદ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા દેવર્ષિ નારદ જયંતીની ઉજવણી 2 જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ગુજરાત સ્થાપનાદીવસ ની ઉજવણી કરાઈ નાપા ની સગીરા પર જાતીય અત્યાચાર ગુજારતા ફરીયાદ નોધાઈ 4) વીશામો ગાર્ડન મા વ્રુધોમાટે નિસુલ્ક યોગા શીબીર ) A.S.I દિનેશ ભાઇ શર્મા સાહેબ નો વિદાય સમારંભ યોજાયો

03-05-2018

1) પ.પૂ.અવિચલદાસ મહારાજના ૬૭માં જન્મદિન નીમીતે સમૂહલગ્નોણત્સસવનું આયોજન 2) સરદાર સ્પોર્ટસ કલબ દ્વારા ડે નાઇટ ક્રીકેટ ટુર્નામેન્ટ આયોજન 3) અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ 4) આરોપીઓને પકડતી પોલિસ 5) આણંદ માં હોલ નુ નામકરન

02-05-2018

1) વી.સી પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગુજરાત સ્થાપના દીવસની ઉજવણી કરાઇ 2) સારસા ગાદીપતિ અવીચલ દાસ મહારાજે કરમસદ ની મુલાકાત લીધી 3) જીવદયા પ્રેમીઓ દ્વારા પાણી પીવાના કુંડા નુ વીતરણ 4) 58 માં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જુદી જુદી જગ્યા એ લોકાર્પણ કરાયુ હતુ 5) દ્તેલી પાસે લક્જરી બસ પલટી ખાતા એક નુ મોત્

30-04-2018

1)કરમસદને રાષ્ટ્રીય ગ્રામનો દરજ્જો આપાવા નગરજનો નુ આંદોલન 2 પ્રેમ મા પડેલી પત્ની એ પ્રેમી સાથેના સંબધો કાયમ રાખવા પતિ ની હત્યા કર્તા ચકચાર , 3 હોટલ ગ્રાન્ડ મા મેકઅપ કાર્યક્રમ યોજાયો, 4 વિદ્યાનગર ખાતે બ્લેક માર્કેટ ડીસ્કાઉન્ટ મહામેલાનુ આયોજન

28-04-2018

1) ઈરમા નો ૩૭મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો 4) બ્રાહ્મસમાજ નો ઈનામ વીતરણ કાર્યક્રમ યોજાયો 2) બોરીયાવી નગર પાલીકા મા જન્તુ નાસક દવાઓ મા ભ્ર્ષ્થાચાર 3) લીટ્લ મીલેનિયમ પ્રી શ્કુલ ને સર્વશ્રેષ્ઠ સ્કુલ અવોડ થી બીરદાવી

27-04-2018

1) પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા પર્‍ કોગ્રેસ દ્વારા રેલી 2) સરકીટ હાઉસ ખાતે ગ્રામ સ્વરાજ અભીયાન બેઠક 3) વામનબંધુ ફાઉંડેશન દ્વારા સમૂહ લગ્ન નુ આયોજન કરાયુ

26-04-2018

૧)સારસા ખાતે યોજાનાર ૧૮મો સમુહ ૨)ધર્મજ ગ્રામ પંચાયત સ્વનિર્ભર ૩) કેંન્દ્રીય વિદ્યાલય વાર્ષિકોત્સવ

25-04-2018

1) ઈક્કો કાર અને બસ વચ્ચે ગમખવ્વાર અકસ્માત 2) પોલશન ડેરી રોડ વિસ્તાર મા નવા રોડ નુ ખાતમુહુત 3) બાકરોલ ખાતે વીશ્ર્વ પુસ્તક દિવસ ઉજવાયો 4) આણંદ સાર્વજનિક પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી

24-04-2018

1) બાકરોલ ખાતે વીશ્ર્વ પુસ્તક દિવસ ઉજવાયો,2) એસ.પી.યુની..ના સિંડીકેટ સભ્ય દ્વારા આવેદનપત્ર અપાયુ ,3) દુષ્કર્મની ઘટનાના વિરોધમાં નાપાડ ખાતે જનમેદની દ્વારા મૌન રેલી,4) સાર્વજનિક પુસ્તકાલય આણંદ ખાતે વિશ્વ પુસ્તક દિન અંતર્ગત પુસ્તક-પ્રદર્શન-યોજાયુ,5) આણંદ રેલ્વે સ્ટેશન ખાતે બાયો ટોયલેટ નુ પ્રદશન કરાયુ

23-04-2018

૧) ટાઉન ક્લબ દ્વારા બ્લડ કેમ્પ ૨) વિદ્યાનગર ખાતે કુંડા વિતરત ૩) જામફળની ખેતી ૫) પેટલાદ ખાતે અપાયેલ આવેદન