Our News

15-04-2019

1) આણંદ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર ડે ની ઉજવણી કરાઈ 2) ભારત રત્ન ડૉ. આર. આર. આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતી ઉજવણી કરવામા આવી 3) બોરસદ તેમજ પેટ્લાદ મા મિતેશ પટેલ ને પ્રજાજ્નો દ્વારા પ્રચંડ પ્રતિસાદ મડ્યો 4) કોગ્રેસ ના ઉમેદવાર ની નાપાળ ગામે જાહેર સભા યોજાઈ 5) આણંદમાં રામ નવમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી 6) ચરોતર મા ચૈત્રી આઠમ ની ઉજવણી કરાઈ

13-04-2019

1) કેન્ર્દીય પ્રધાન પુરષોતમ રૂપાલાની જાહેરસભાઓ યોજાઇ .2) મોગરી ખાતે ચૈત્રી આઠમ ના હવન નુ આયોજન કરાયુ 3) આઇકોન ન્યુઝે કોંગ્રેસ લોકસભા બેઠક ના ઉમેદવાર ના ઘર ની મુલાકાત લીધી4) આઇકોન ન્યુઝે ભાજપ લોકસભા બેઠક ના ઉમેદવાર ના ઘર ની મુલાકાત લીધી5) નરેન્દ્ર મોદી ના આગમન ને લઈ જોર શોર થી તૈયારીઓ શરુ કરાઈ6) એનસીસી કેડેટ્સ માટે મોટીવેશનલ હોલ ખુલ્લો મુકવામાં આવ્યો

12-04-2019

1) ચરોતર મોટી સતાવીસ પાટીદાર કેળવણી મંડ્ળનો રજતજયંતી સમારોહ સંપન્ન 2) જાગ્રુત મહિલા સમાજ આણંદ દ્બારા ફિલ્મી ગીત સ્પર્ધા યોજાઇ 3) આણંદ મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્બારા મેમણ ડે ની ઉજવણી કરાઇ

11-04-2019

1) ભાજપ દ્વારા વેપારી મહાસંમેલન નુ આયોજન 2) વાસદ ખાતે ભાજપ ની જાહેર સભા યોજાઈ 3) સ્પેટ નો 50 મા વર્ષ મા મંગલપ્રવેશ

10-04-2019

1) બોરસદ ના મતદારો દ્વારા ભાજપ ની જીત માટે નવચંડી યજ્ઞ કરાયો 2) એનઆઇઆરએફ-ર૦૧૯ અંતર્ગત આણંદ કૃષિ યુનિ.એ ૬૭મું સ્થાન મેળવ્યુ 3) બીવીએમ ખાતે પ્રોજેક્ટ એક્ષ્પો 2019 નુ આયોજન 4) વિદ્યાનગર પોલીસ દ્વારા સાયકલ ચોર ની ધરપકડ

09-04-2019

1) પામોલમાં મુખ્યમંત્રી દ્વારા જાહેર સભાને સંબોધન કરાયુ 2) ઉમરેઠ ખાતે વિજય રૂપાણી દ્વારા આણંદ લોકસભા બેઠક જીતાડવા જાહેર સભાને સંબોધન કરાયુ 3) ખંભાત ખાતે ચેટીચાંદ ની ઉજવણી કરાઈ 4) આણંદ ની હોમિયોપેથીક નુ એશીયા લેવલ પર સન્માન કરાયુ

08-04-2019

1) ભારત સરકારના સંરક્ષણ મંત્રી આણંદના મહેમાન બન્યા 2) કરમસદ ખાતે ચૈત્રી નવરાત્રી ની ઉજવણી કરાઈ 3) બી.જે.પી લોકસભા ના ઉમેદવાર ના ચુટણી કાર્યાલય નુ ઉદધાટન કરાયુ 4) આણંદમાં હર્ષોલ્લાસ થી ચેટીચાંદ પર્વ ઉજવાયુ 5) મોગરી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ

06-04-2019

1) એસ.વી.આઇ.ટી.ના વિદ્યાર્થી શીવ વ્યાસ ને પ્રોજેક્ટ એક્સ્પૉ 2019 મા રોકડ પુરસ્કાર મળ્યુ 2) આસ્થા હોસ્પીટ્લ દ્વાર એક માસની બાળકી નુ આંખ નુ ઓપરેશન સફળ 3) ગુલાબ ની ખેતી કરી સારી આવક મેળવતા કુંજરાવ ગામના ખેડુત 4) એસ.પી.યુનિ દ્વારા મહિલાઓ માટે કેમ્પ નુ આયોજન કરાયુ

05-04-2019

1) આણંદ પોલીસ તેમજ શિક્ષણ વિભાગ દ્બારા મતદાન જાગ્રુતિ માટે રેલી યોજવામા આવી 2) ક.મ પટેલ શિશુવિહાર એવં પ્રાથમિક શાળા મોગરી ખાતે વિદાય સમારંભ 3) વલ્લભ વિધ્યાનગરની જીસેટ કોલેજ ખાતે ટેક્નિકલ ફેસ્ટિવલ “iMAZE 19” યોજાયો 4) ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્બારા મીડીયા વર્કશોપ યોજયો

04-04-2019

1) ખેડા જિલ્લાની લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિમલ શાહની જાહેરાત 2) તારાપુર તાલુકામા આવેલ મોરજ ગામમા કેવી સબસ્ટેશન શોભાના ગાઠીયા સમાન 3) હાડ્ગુલ ખાતે આવેલ સરકારી પે.સેંન્ટર શાળા સર્વશ્રેષ્ઠ શાળા તરીકે નામાંકિત

03-04-2019

1) આણંદ મા ભરતસિંહ સોલંકી ના સમર્થન મા માનવમહેરામણ ઉમટ્યુ 2) અમુલ દ્વારા ઉનાળા ના આગમન ટાણે એનર્જી ડ્રિન્ક લોન્ચ કરાયુ 3) બોરીયા ગામના કેતન પટેલ દ્વારા ઓર્ગેનીક બટાકાનું ઉત્પાદન

02-04-2019

1) ભાજપ ના ઉમેદવાર મીતેષ પટેલે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી 2) સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરાયુ 3) બટાકા બજાર મા આવતાની સાથે ગ્રુહિણીઓ બટાકાની અવનવી ચીજવસ્તુઓ બનાવતી જોવા મળી

01-04-2019

1) ભાજપ દ્વારા આણંદ બેઠક પર ઉમેદવાર ના નામ ની કરાઈ જાહેરાત 2) આણંદ ખાતે જૈન સમાજ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો 3) આણંદ ટાઉન હોલ ખાતે બી.જે.પી દ્વારા એક કાર્યક્રમ યોજાયો

30-03-2019

1) સ્પેરી દ્વારા પુન: પ્રાપ્ય ઉર્જા ઉપર સેમીનાર યોજાયો 2) બી એન્ડ બી પોલીટેકનીક ખાતે ક્રિએટો 2019 નુ આયોજન 3) વલ્લી કનેવાલ ખાતે જર્જરિત રૂપમાં ફેરવાઈ ગયેલી શાળા નુ નવસર્જન કરાયુ 4) કસુંબાડ ની શાળા ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો

29-03-2019

1) અમુલના ચેરમેન રામસિંગ પરમાર ધ્વારા પશુ મોત અંગે ખુલાસો 2) આણંદ જીલ્લા કોગ્રેંસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ 3) શિશુવિહાર ખાતે હસ્તકલા પ્રદર્શન નુ આયોજન 4) ભરત સોલંકી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ 5) તારાપુર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન નુ આયોજન