Our News

01-02-2019

1) બોરસદ તાલુકાના વિજળીપુરા ગામમા રહિશો વીજ સુવિધાથી પરે 2) આણંદ મુખ્ય કંન્યાશાળા નં:2 મા કન્યા કેળવણીમા સહભાગી દાનવીરોનુ સન્માન 3) આણંદ એસ.ઓ.જી. પોલીસ દ્બારા ધાડપાડુ ગેંગની ધરપકડ કરવામા સફળતા 4) સી.પી.પટેલ એન્ડ એફ.એચ.શાહ કોલેજ દ્બારા મ્યુઝિકલ મોર્નિંગનુ આયોજન

31-01-2019

1) આણંદ સાંસદ ના ભલામણ થી રેલ્વે ને બે ટ્રેન ને સ્ટોપેજ મળ્યા 2) પેટલાદ શહેર ની સોલાર પેનલવાળી ચ્હાની લારી 3) અંબાલાલ બાલશાળા ખાતે વાર્ષિક રમોત્સવ યોજાયો 4) આણંદ ખાતે ભક્તી આરાધના કાર્યક્રમ યોજાયો

30-01-2019

1) એસ.પી.યુનિ. ની સિન્ડીકેટ સભા યોજાઈ 2) ઇનરવ્હીલ ક્લબ દ્વારા ડેંટલ કેર વિષય પર સેમિનાર યોજાયો3) આણંદ ખાતે ફુડ ફેસ્ટીવલ યોજાયો 4) ખંભાત ના લુણેજ ગામ ની પ્રાથમિક શાળા માં શિક્ષકો ની અછત 5) એમ.આઈ.સી,ક્યુ દ્વારા મીટ નુ આયોજન

29-01-2019

1) આણંદ ખાતે પહેલા વોટ મોદીકો સંકલ્પ અભિયાન કાર્યક્રમ યોજાયો 2) જીતુભાઈ વાઘાણીના વિવાદસ્પદ નિવેદન સામે કોંગ્રેસ મહિલા વિરોધ્ 3) મોગરી ગ્રામ પંચાયત ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ 4) ભાદરણ ખાતે છ ગામ યુવા પરિચય મેળો યોજાયો 5) વામનબંધુ ફાઉન્ડેશન દ્વારા સન્માન સમારોહ યોજાયો

28-01-2019

1) ગો.જો.શારદા મંદિર ખાતે ઈનામ વિતરણ કરાયુ 2) નાપાડ તળપદ ગ્રામ પંચાયત ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ 3) હેલ્પ ફ્રેન્ડ ગ્રુપ દ્વારા પાંચ જવાનો નુ બહુમાન કરાયુ 4) આણંદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

26-01-2019

1) તારાપુર ખાતે રાજ્યના સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ ની હાજરીમા પ્રજાસતાક દિન ઉજવાયો 2) ગણતંત્ર દિન નિમિતે લવલી લિટલ્સ ગ્રુપ દ્બારા બાળકોને તિથિભોજન કરાવાયુ 3) ચરોતર એજ્યુકેશન ટ્રસ્ટ દ્બારા 70 મા પ્રજાસતાક દિનની ઉજવણી કરાવાઇ 4) સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્બારા ધ્વજવંદન કરાવાયુ 5) સિનિયર સિટિઝન ગ્રુપ દ્બારા પ્રજાસતાક દિન ઉજવાયો 6) જલારામ ટિફિન સેવા કેન્દ્ર દ્બારા પ્રજાસતાક દિન

25-01-2019

1) એનડીડીબીમા સ્થાપેલા અદ્યતન એકમની સિદ્ધિ 2) વિધ્યાનગર ખાતે અતિથી ગ્રુહ મા બલ્ડ ડોનેશન કેમ્પ યોજાયો3) નલીની આર્ટ્સ કોલેજ ખાતે યુવાનોને ફાસ્ટ ફૂડ વિશે સમજાવાયુ

24-01-2019

1) પાસના કન્વીનર ગોપાલ ઇટાલિયા ની ગત રાત્રે ધરપકડ કરાઈ 2) આણંદ ખાતે બેટી બચાવો રેલી નુ આયોજન 3) શ્રી ક્રુષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે વેમેડ ક્રિટિકલ કેર નુ લોકાર્પણ 4) આપ પાર્ટી દ્વારા નગરજનોની સમસ્યા દુર કરવા કલેક્ટર ને આવેદન પત્ર અપાયુ

23-01-2019

1) અમુલ દ્વારા કેમલ દુધ નુ વિતરણ શરુ કરાયુ 2) આણંદ વકીલ મંડળના સભ્યો દ્વારા આવેદન પત્ર અપાયુ 3) બાલ વિજ્ઞાનીક દ્વારા ડ્રોન એમ્બ્યુલન્સ તૈયાર કરાઇ 4) આણંદ લાયંન્સ હોલ ખાતે ડોનેટ યોર વન સંન્ડે નામનો કાર્યક્રમ યોજાયો

22-01-2019

1) એડી.આઈ.ટી ખાતે એક સેમિનાર યોજાયો 2) જીલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ 3) પોસુન પાટીદાર સમાજનો સ્નેહમિલન યોજાયુ 4) આણંદ સીટીઝન્સ દ્વારા ઉધીયા-ઝ્લેબી નો જલસો

21-01-2019

1) સુર્યા ચિરાગ ફાઉન્ડેશન દ્બારા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. 2) ખંભાત ખાતે દરિયાઇ પતંગોત્સવ ઉજવાયો. 3) સાંસદ દિલીપભાઈ પટેલ દ્બારા તમામ 19 મંડળના હોદેદારોને ઉરી ફિલ્મ બતાવવામા આવી. 4) ભારતના ઉપરાસ્ટ્રપતિ દ્બારા સરદારના કરમસદ ગામની મુલાકાત લેવાઈ. 5) સેમકોમ કોલેજ દ્બારા એલિકોન બેસ્ટ બિઝ્નેસ સ્પર્ધા યોજાઇ.

19-01-2019

1) ઉપરાષ્ટ્રપતિ ના આગમન ની તડામાર તૈયારી શરુ 2) ભારતીય ટપાલ વિભાગ દ્વારા જીલ્લા કક્ષાનુ બે દીવસય ટપાલ ટીકીટ પ્રદર્શન યોજાયુ 3) શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે યોજાયેલ ટી-20 મા ગુજરાતની ટીમ વિજેતા 4) કે.એમ.પટેલ બાલશાળા ખાતે બાલ રમોત્સવ યોજાયો 5) ડિસ્ટ્રિક્ટ યુથ પાર્લામેન્ટ”માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ

18-01-2019

1) જે.પી.ઠક્કર ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ભવ્યતાથી ઉજવણી 2) આણંદના મોગરી ખાતે અનુપમ મિશનની ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એલન બોર્ડર દ્બારા મુલાકાત 3) આણંદના પાડગોલ ખાતે સર્વેરોગ નીદાન કેમ્પ્નુ આયોજન 4) જલારામ ટીફીન સેવા કેન્દ્બ દ્બારા ઉતરાયણ અને અગિયારસની ઉજવણી કરાઇ

17-01-2019

1) બોરસદ સૂર્યમંદિર ખાતે મકરસંક્રાંતિ નિમિતે અનેક કાર્યક્રમ યોજાયા 2) યુવાઓ ને આક્ર્ષવા માટે bjp યુવા મોર્ચા દ્વારા નવતર પ્રયાસ 3) કરમસદ ખાતે નવી પાણી ની ટાંકી નુ ભુમી પુજન કરાયુ 4) યુરો કિડ્સ અને આર.આર.ઈગ્લીશ સ્કુલ ખાતે સાયન્સ ફેર યોજાયો 5) ઇન્દ્રણજ ના શહિદ જવાન ની પોતાના વતન ખાતે પ્રતીમા બનાવાઈ

16-01-2019

1) આણંદ જીલ્લા મા ઉતરાયણ પર્વ ની ધામધુમ થી ઉજવણી 2) ધર્મજ ખાતે 13મો ધર્મજ ડે ઉજવાયો 3) ખંભાતીયો દ્વારા ઉતરાયણ ની ધામધુમ સાથે ઉજવણી 4) નેચર હેલ્પ ફાઉન્ડેશન દવારા ઉતરાયણ નીમીતે ઘણા અબોલ પશુ પક્ષી ઓ નો રેસ્કયુ કરાયા 5) આણંદમા કોગ્રેસની યુવા ક્રાંતિ રેલીનું સ્વાગત કરાયુ