Our News

15-01-2019

1) વિધ્યાનગર ખાતે બહુવ્રીહી નામનુ પુસ્તક વિમોચન કરાયુ 2) જાગ્રુતિ મહીલા સમાજ દ્વારા દાબડા ઉજવણી 3) શિશુવિહાર નો વાર્ષીક રમોત્સવ યોજાયો 4) દિવાળી બા શિશુવિહાર ખાતે અભિનય ગીત સ્પર્ધા યોજાઈ

14-01-2019

1) શિશુ વિહાર મા ઈનામ વિતરણ યોજાયો 2) સેંટ ઝેવિયર્સ ખાતે બોર્ડીગ ડે ની ઉજવણી કરાઈ 3) કે.જે.ઠક્કર બાલશાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ 4) સંદેશર ગામના ખેડૂત દ્વારા કેપ્સીકમની ખેતી

12-01-2019

1) ચારુસેટ ખાતે ડો. આર.ચિદમ્બરમ ની ઉપસ્થિતીમા આઠમો પદવીદાન સમારોહ યોજાયો 2) રાજ્ય સરકાર ધ્વારા 54 પ્લોટનો વહીવટ આણંદ પાલિકાને સોપયો 3) આણંદના બજારોમા પતંગ અને દોરીની ધુમ ખરીદી 4) સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમા પતંગોત્સવની ઉજવણી

11-01-2019

1)અનામત આધારિત ગુજરાતી મુવીનુ અનોખી રીતે કરાયુ પ્રમોશન 2) આણંદમા ગ્યારવી શરીફ નીયાઝની ધુમધામથી ઉજવણી કરાઇ 3) ઉતરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓની સારવાર માટે ડોક્ટરોની સ્પેશિયલ કમિટી રચાઇ 4) રેસ્ક્યુ કરી સમડીનો આબાદ બચાવ કરાયો 5) મકરસ્ંક્રાતિ પર્વે બજારો ધમધમી ઉઠ્યા.

10-01-2019

1) જોળ ગામ પાસે અચાનક જી.ઈ.બી નો જીવતો કેબલ તુટી પડતા લોકો મા ભય નો માહોલ સર્જાયો 2) ઉત્તરાયણ પર્વ ને લઈ બજારો મા ભારે ભીડ જોવા મળી 3) વડતાલ ખાતે ચાલી રહેલ કલાશિબિરનુ આજ રોજ સમાપન 4) બી.વી.એમ ખાતે શોર્ટ ટર્મ ટ્રેનિંગ નો પ્રારંભ 5) બીજેવીએમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

09-01-2019

1) કરમસદ ખાતે થી ખેડુત જાગ્રુતિ પદયાત્રા પ્રસ્થાન કરાઈ2) મહેન્દ્ર ભાઈ પટેલ ઉર્ફે લેમન કીંગ નુ નગર પાલિકા ની શાળદ્વારા સન્માન કરાયુ 3) રેગ્સ ટુ રીચીસ ટ્રસ્ટ દ્વારા દાબડા પાર્ટી કરાઈ 4) જાગ્રુતી મહિલા સમાજ દ્વારા દિવ્યાંક બાળકો ને નાસ્તા નુ વીતરણ કરાયુ

08-01-2019

1) બેંકો અને પોસ્ટલ ના કર્મચારીઓ બે દીવસની હડતાલ પર2) ગો.જો. શારદા મંદિર શાળામાં ‘ફૂડ કોર્ટ’નું આયોજન કરાયું3) હાડગુડ ગામે મુસ્લીંમ સમાજ ના સમૂહ નિકાહનું આયોજન કરાયુ4) ભાદરણ ખાતે સિનિયર સિટીઝન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

07-01-2019

1) વિદ્યાનગર ખાતે બેડમિન્ટન લીગ -૨૦૧૯ નું આયોજન કરાયુ 2) અક્ષ્રર ફ્રાર્મ ખાતે ઉધીંયા પાર્ટી યોજાઈ 3) જે.એમ.પટેલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઈન હ્યુમેનીઝ આણંદ ખાતે પરિસંવાદ યોજાયો 4) વિધ્યાનગર મા ચાલતા ભાગવત સપ્તાહ ના છ્ઠ્ઠા દિવસે રુક્ષમણી વિવાહ યોજાયો

05-01-2019

1) એબીવીપી ના કાર્યકરો દ્વારા આવેદન પત્ર આપવામા આવ્યુ 2) બી.વી.એમ ખાતે બે દિવસીય ઉર્જા-2019 ઈવેંન્ટ નુ આયોજન કરાયુ 3) વિધ્યાનગર મા ચાલતા ભાગવત સપ્તાહ ના ચોથા દિવસે ક્રુષ્ણ જન્મોત્સ યોજાયો 4) બાકરોલ સ્વામી નારાયણ મંદીર ખાતે શતાબ્દી મહોત્સવ યોજાયો 5) એ.વી રોડ પર વેડીંગ એક્ઝીબિશન યોજાયુ

04-01-2019

1) આણંદના પેટલાદ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો.2) ચાંગા ખાતે આવેલ ચારુસેટ યુનિવર્સિટીમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ યોજયો. 3) આણંદ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજયો.

03-01-2019

1) વી.પી કોલેજ મા વાર્ષિક શિબિર ની શરુઆત કરાઈ 2) વિધ્યાનગર ખાતે ભાગવત સપ્તાહ નુ આયોજન કરાયુ 3) પશુઓ અને પ્રાણીઓ માટે ફિઝિયોથેરાપીની સારવાર શરુ કરાઈ 4) શિયાળાની ઋતુ શરુ થતા જ મરચા અને દુધી ની ખેતી શરુ

02-01-2019

1) ભ્રષ્ટાચાર ની વિરુધ્ધ મા સી.એમ સામે કોગ્રેસ ના ધરણા 2) એસ પી યુનિ...ના કર્મચારીના પેંશન ને લઈ પ્રેસ કોન્ફરંસ યોજાઈ 3) માતર મા દિપડાનો આતંક 4) એસ.પી યુનિ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાઈ

01-01-2019

1) વિધ્યાનગર ખાતે કેરિયર કાઉંસેલીંગ વર્કશોપ યોજાયો 2) બ્રહ્મભટ્ટ સમાજ સ્નેહ મીલન કાર્યક્રમ યોજાયો 3) સીનિયર સીટીઝન દ્વારા મીટીંગ નુ આયોજન કરાયુ 4) આણંદ ના ગામડી ખાતે નાતાલ અને નવા વર્ષ ની ઉજવણી કરાઈ

31-12-2018

1) આણંદ ના યુવાધન દ્વારા 31 ડિસેમ્બર ની અનોખી ઉજવણી 2) નાર સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખી સેવા 3) વિધ્યાનગર ખાતે ભાઈકાકા બાલક્રીડા ગણ નુ લોકાપર્ણ 4) કરમસદ ગામે ચશ્મા વિતરણ કેમ્પ

29-12-2018

1)આંણદ ક્રુષિ યુનિવર્સીટી ખાતે ત્રી દિવસીય પરિસવાદ યોજાયો. 2)શિશુવિહારમા શાકભાજી પ્રોજેક્ટ યોજયો 3)શ્રી જે.પી ઠક્કર હાઈસ્કુલ ખાતે રમોત્સવની ઉજવણી 4) શ્રીમતી કે જે ઠક્કર બાલશાળા ખાતે વાર્ષિક રમતોત્સવ ઉજવાયો