Our News

28-12-2018

સારસા ખાતે સારસા હાઈસ્કુલ ના 75 વર્ષ્ પુર્ણ થયાની ઉજવણી કરાઈ 2)હાલાણી પરિવાર ધ્વારા લોક્ડાયરા નુ આયોજન 3)પ્રાથમીક શાળાના દતક લીધેલ્ બાળકોને સામાજિક શંસ્થા ધ્વારા ટોપીઓનુ વિતરણ 4)સામરખા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ્ ની ઉજવણી

27-12-2018

1) જિલ્લાના ૨૦૦૦ યુવાનોને એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અંતર્ગત રોજગાર પત્રો અપાયા] 2) અસામાજીક તત્વો ધ્વારા ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ્ 3) એસ.પી યુનિવર્સિટી ના સીન્ડીકેટ ધ્વારા વિરોધ પ્રર્દ્શન કરાયુ 4) અનોખો જન્મ દિવસ ઉજવતા વિજ્ઞાત્રીબેન પટેલ

26-12-2018

1) પેટલાદ નગરપાલિકાના દ્વારા વેરાબાકી ડ્રાઇવ અભિયાન હાથ ધરાયુ 2) વિધ્યાનગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ 3) ત્રણોલ ગામે વેશ ભુષા કાર્યક્રમ યોજાયો 4) વલ્લભ વિધ્યાનગર નો રમોત્સવ યોજાયો 5) ઉંડા ખાડા મા પડેલા આખલા નો રેસક્યુ કરાયુ

25-12-2018

1) ગલીયાણા બ્રીજ બંધ કરાતા મુસાફરો અને સ્થાનીકોને પડી રહી છે મુસ્કેલી 2) આણંદ ખાતે ઞાહક સુરક્ષા દિવસ નિમીતે કાર્યક્રમ ઉજવાયો 3) વણસોલ સત્તાવીસ પાટીદાર સમાજના બિલ્ડિંગમાં ફિઝિયોથેરાપી સેન્ટર ખુલ્લું મૂકાયું 4) વી.સી પટેલ ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો

24-12-2018

1) જસદણ પેટા ચુટણી મા ભાજપ ની જીત 2) આણંદમા નાતાલ પર્વની તૈયારીઓ શરુ થઇ 3) ધર્મજ બંધુઓ નો સ્નેહમીલન કાર્યક્ર્મ્ યોજાયો 4) શિક્ષક દ્વારા અનોખો જન્મ દિવસ ઉજવવામા આવ્યો 5) મુસ્લીમ બંધુઓ દ્વારા ગ્યારવી શરીફ ની ઉજવણી

22-12-2018

1) કરમસદ સંતરામ મંદિર મા સાકરવર્ષા 2) આણંદ ખાતે સાંતા પરેડ યોજાઈ 3) વુમન એશોસીએશન દ્વારા એક કાર્યક્ર્મ યોજાયો 4) G.I.D.C એશોસીએશન ની ચુટ્ણી યોજાઈ

21-12-2018

1) આણંદ કૃષિ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો 2) કોમ્ફી પરીવાર દ્વારા રક્તદાન કેમ્પ નુ આયોજન કરાયુ 3) આણંદ જીલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યુ 4) આણંદ મા આવતી કાલે સાંતા પરેડ

20-12-2018

1) ચાંગા ખાતે ચેપકોન 2018 આયોજન કરાયુ 2) આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય ચશ્મા એક્ઝુબીશન યોજાયુ 3) શિયાળા ની ઋતુ શરુ થતા જ જીલ્લા મા વિદેશી પક્ષીઓ નુ આગમન

19-12-2018

1) માતા અને બાળ મરણ રોકવા બાંધણી પી.એચ.સી ખાતે રકતદાન કેમ્પ2) આણંદ ખાતે બ્લડ ગ્રુપ ચકાસણી કાર્યક્ર્મ યોજાયો 3) ટ્રાઈ સામે આણંદ કેબેલ ઓપરેટર એસોશિએશન નો વિરોધ

18-12-2018

1) ટ્રાઈ સામે આણંદ કેબેલ ઓપરેટર એસોશિએશન નો વિરોધ 2) કોગ્રેસ વિરુદ્ધ ભાજપ દ્વારા આવેદન પત્ર અપાયુ 3) કરમસદ ખાતે વિટામીન બી-12 ચેકઅપ કેમ્પ 4) વી.યુ.નગર ખાતે સંગીત સંધ્યા કાર્યક્ર્મ યોજાયો 5) ક.મ.પટેલ બાલશાળા ખાતે વાલી મિટીંગ યોજાઈ

17-12-2018

1) એસ.પી.યુનિ ખાતે 61મો પદવીદાન સમારંભ યોજાયો 2) ઈરમા ખાતે મિલ્કમેન સ્મારક વ્યાખ્યાન યોજાયુ 3) સુથાર સમાજ દ્વારા લગ્ન પસંદગી મેળો યોજાયો 4) આણંદ ખાતે ભાગવત સપ્તાહ ની ઉજવણી કરાઈ

15-12-2018

1. આણંદ શહેર મા પિવા નાપાણિ નિ સમસ્યાથિ ત્રસ્ત પ્રજા. 2. મધ્યગુજરાત વિજ કંપનિ ધ્વારા રેલિ નુ આયોજન કરાયુ. 3. આણંદ નગરપાલિકા નિ સાધારણ સભા યોજાઇ. 4. પોદાર જ્મ્બો કિડ્સ નો વાર્શિક રમતોસ્વ યોજાયો. 5. આણંદ સ્થિત શિશુવિહાર ખાતે રંગોળિ સ્પર્ધા નુ આયોજન કરાયુ

14-12-2018

1. કુંજરાવ ગામ ખાતે જામફળ નિ ખેતિ ધ્વારા મબલક મેળવાતિ આવક. 2. અંબાજિપુરા પ્રાથમિક શાળા નાવિદ્યાર્થિ ઓ ને ટોપિ નુવિતરણ કરાયુ. 3. બાકરોલ ખાતે શ્રિમદ ભાગવટ પારાયણ કથા નિ શરુઆત .

13-12-2018

1. લાંભવેલના તળાવમાં યાયાવર અને ફલેમીંગો મહેમાન બન્યા 2. પેટલાદ સેન્ટ મરી હાઇસ્કુલ શાળા પરિવાર ધ્વારા ગરિબ વિધ્યાર્થિ ને નવજિવન અપાયુ. 3. મુજકુવા સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવા મા આવિ.

12-12-2018

1) ડો.અમૃતા પટેલના વર્ષગાંઠની કરમસદ ખાતે ઉજવણી 2) શુક્લા પરીવાર દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમ 3) સામરખા ખાતે મા મરીયમ ના તહેવાર ની ઉજવણી